Advertisement - Remove

Intelligence - Example Sentences

Popularity:
Difficulty:
ઇન્ટેલજન્સ / ઇન્ટેલિજન્સ
It also came out that the BfV Germany's domestic intelligence agency had placed numerous informants within the NSU and systematically thwarted and made impossible the investigation of murders attempted murders and robberies attributed to the group
તે પણ બહાર આવ્યું છે કે જર્મનીની સ્થાનિક ગુપ્તચર એજન્સી એ એનએસયુમાં અસંખ્ય માહિતી આપનારાઓને મૂક્યા હતા અને પ્રણાલીગત રીતે તંત્રી રીતે ખૂનીની તપાસને ખૂનનો પ્રયાસ અને જૂથને લગતી લૂંટફાટને નિષ્ફળ અને અશક્ય બનાવી હતી
According to the report with the help of scientists of the Directorate of Revenue Intelligence 9 kg a chemical calledFantanilwas seized from this illegal factory
એહવાલ અનુસાર ડાયરેક્ટર ઑફ રેવન્યૂ ઇન્ટલિજન્સના વૈજ્ઞાનિકોની મદદથી આ ગેરકાનૂની ફેક્ટરીમાંથી 9 કિલોગ્રામ ફેન્ટાનિલ નામનું કેમિકલ જપ્ત લેવાયું છે
Western countries have accused Russia's military intelligence of conducting cyber attacks around the world
પશ્ચિમી દેશોએ રશિયાના લશ્કરી ગુપ્તચર વિભાગ પર વિશ્વભરમાં સાયબર હુમલા કરવાના આરોપ લગાવ્યા છે
Apart from this the United States accused the Russian intelligence agency of cyber attacks on US antidoping agency and atomic energy companyWesting House
ઉપરાંત અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે રશિયાની ગુપ્તચર સંસ્થાએ યુએસની એન્ટિડૉપિંગ એજન્સી અને પરમાણુ ઊર્જા કંપની વૅસ્ટિંગ હાઉસ પર સાયબર હુમલા કર્યા હતા
Canada has also alleged that Russia's intelligence agency has carried out cyber attacks on its Centre for Ethics in Sports and World AntiDoping Agency
કૅનેડાએ પણ આરોપ લગાવ્યો છે કે રશિયાની ગુપ્તચર સંસ્થાએ તેના સેન્ટર ફૉર એથિક્સ ઇન સ્પૉર્ટ્સ તથા વર્લ્ડ એન્ટિડૉપિંગ એજન્સી પર સાયબર હુમલા કર્યા હતા
Advertisement - Remove
To tap into the synergies and complementarities between Japan’s “Society 5.0” and India’s flagship programmes like “Digital India”, “Smart City” and “Start-up India” in areas of next generation technologies such as Artificial Intelligence (AI), and IoT (Internet of Things), etc.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) અને આઈઓટી (ઈન્ટરનેટ ઑફ થિંગ્સ) વગેરે જેવી આગામી પેઢીની ટેકનોલોજીના ક્ષેત્રમાં જાપાનની “સોસાયટી 5.0” અને ભારતના “ડિજિટલ ઇન્ડિયા”, “સ્માર્ટ સીટી” અને “સ્ટાર્ટ અપ ઇન્ડિયા” જેવા ફ્લેગશીપ કાર્યક્રમો વચ્ચે સંધાન અને પુરકતા સાધવા માટે
It will relieve CBSE, AICTE and other agencies from responsibility of conducting these entrance examinations, and also bring in high reliability, standardized difficulty level for assessing the aptitude, intelligence and problem solving abilities of the students.
તે સીબીએસઇ, એઆઇસીટીઇ અને અન્ય સંસ્થાઓને આ પ્રવેશ પરીક્ષાઓ યોજવાની જવાબદારીમાંથી મુક્ત કરશે તથા વિદ્યાર્થીઓનાં અભિગમ, બૌદ્ધિકતા અને સમસ્યાઓનું સમાધાન કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવા અતિ વિશ્વસનિય પદ્ધતિ પુરવાર થશે.
Thrust areas include Internet of Things (IOT), Artificial Intelligence (AI), Big Data, Smart Factory, 3D Printing, Electric Vehicle, Advance Materials and affordable healthcare for the elderly and disabled.
તેના મુખ્ય ક્ષેત્રોમાં ઈન્ટરનેટ ઑફ થિંગ્સ (આઈઓટી), કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઈ), બીગ ડેટા, સ્માર્ટ ફેક્ટરી, થ્રીડી પ્રિન્ટીંગ, ઇલેક્ટ્રિક વાહનો, આધુનિક સામગ્રી અને વડીલો અને વિકલાંગો માટે સસ્તી આરોગ્ય સેવાનો સમાવેશ થાય છે.
Developing innovative applications and solutions based on space technologies and use of artificial intelligence
• અવકાશી ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ પર આધારિત નવીન એપ્લીકેશન અને ઉપાયોનો વિકસ
iii. Promoting institutional collaboration on patient data analysis and Information and Communication Technology & Artificial Intelligence in medicine;
મેડિસીનમાં પેશન્ટ ડેટા એનાલીસીસ અને ઇન્ફોર્મેશન તથા કોમ્યુનિકેશન ટેકનોલોજી તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર સંસ્થાગત સંગઠનને પ્રોત્સાહન આપવું.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading