The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
You are not currently signed on with any protocols that have the ability to chat
તમે વર્તમાનમાં કોઈપણ પ્રોટોકોલો સાથે સહી કરેલ નથી કે જેઓ પાસે સંવાદની ક્ષમતા છે
Practicing Yoga has the ability to herald an era of peace, happiness and brotherhood.
યોગનો અભ્યાસ એ શાંતિ, સુખ અને ભાઈચારાના યુગનું નિર્માણ કરવામાં સક્ષમ બનાવે છે.
It is my firm belief that if we provide the right encouragement and a nurturing ecosystem, our youth has the ability to become global leaders in providing solutions to the challenges facing humanity.
મારો દ્રઢ વિશ્વાસ છે કે, જો આપણે ઉચિત અને પ્રોત્સાહન આપનારી વ્યવસ્થા પ્રદાન કરીશું, તો આપણાં યુવાનોની યોગ્યતા માનવતાના ં પડકારોનું સમાધાન કરવામાં વૈશ્વિક નેતૃત્વ કરશે.
Our ability to mount and execute large, transformational national missions requires effective partnerships that integrate with a large stakeholder base.
આપણી ક્ષમતા વધારવા તથા મોટા, પરિવર્તનકારક રાષ્ટ્રીય અભિયાનોનો અમલ કરવા અસરકારક ભાગીદારીઓની જરૂર છે, જે હિતધારકના વિસ્તૃત આધાર સાથે સંકલન સ્થાપિત કરે.
Ability to fulfil their respective roles and activities under this Memorandum and its relevant separate Implementation Arrangement is subject to their respective funding procedures, the availability of appropriated funds and their respective national laws.
સમજૂતી કરાર હેઠળ પોતપોતાની ભૂમિકા અને પ્રવૃત્તિઓને નિભાવવાની ક્ષમતા તેમજ તેને સંબંધિત સ્વતંત્ર વ્યવસ્થા બંનેની પોતપોતાની ભંડોળની પ્રક્રિયાઓ, યોગ્ય ભંડોળની ઉપલબ્ધિ અને પોતાના દેશના કાયદાઓ પર નિર્ભર રહેશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…