Advertisement - Remove

ability - Example Sentences

Popularity:
Difficulty:
અબિલટી / અબિલિટી
We look forward to a concrete outcome at COP21 in Paris that strengthens the commitment and the ability of the world, especially of poor and vulnerable countries, to transition to a more sustainable growth path.
પેરિસમાં ‘સીઓપી 21’થી અમે ચોક્કસ પરિણામોની આશા રાખીએ છીએ, જો એક વધુ સંવહનીય વિકાસ માર્ગથી પસાર થવાને હેતુ, વિશ્વની વચનબદ્ધતા તથા યોગ્યતાને દ્રઢતા પ્રદાન કરીશું, ખાસ કરીને ગરીબ તથા કમજોર દેશોને.
He reminded them of their immense potential and their ability to bring about positive transformation in the society.
તેમણે તમામ ઉપસ્થિત લોકોને તેમનામાં રહેલી અપાર શક્તિ અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે તેમનામાં રહેલા સામર્થ્યની યાદ અપાવી હતી.
The ability of this research for controlled enhancement of ROS in mammals raises hopes of a new potential for the application of nanomedicine in controlling virus infections, including COVID-19.
સસ્તન પ્રાણીઓમાં આરઓએસને નિયંત્રિત રીતે વધારવા માટે આ સંશોધનની ક્ષમતાએ કોવિડ-1 સહિત વાયરસના નિયંત્રિત ઇન્ફેક્શનમાં નેનોમેડિસિનની ઉપયોગિતા માટે નવી સંભવિતતાની આશા જન્માવી છે.
This ability of controlled enhancement of oxidative stress (ROS) in mammals paves new potential for the application of nanomedicine in controlling virus infection, including COVID-19.
સસ્તન પ્રાણીઓમાં ઓક્સિડેટિવ તણાવમાં નિયંત્રિત સંવર્ધન (આરઓએસ)ની ક્ષમતાએ કોવિડ-1 સહિત વાયરલ ઇન્ફેક્શનના નિયંત્રણમાં નેનોમેડિસિનની ઉપયોગિતા માટે નવી સંભવિતતાનો માર્ગ મોકળો કર્યો છે.
You have to use this ability in every sector.
તમારે આ જ સામર્થ્યનો ઉપયોગ દરેક ક્ષેત્રમાં વધારવાનો છે.
Advertisement - Remove
Yoga is found to be especially relevant in the pandemic situation, since its practice leads to both physical and mental wellbeing, and increases the individuals ability to fight diseases.
મહામારીની પરિસ્થિતિમાં યોગની પ્રસ્તૂતી વિશેષ બની જાય છે, કારણ કે યોગ કરવાથી તે વ્યક્તિને શારીરિક અને માનસિક એમ બન્ને સુખાકારી તરફ દોરી જાય છે અને રોગ સામે લડવા માટે વ્યક્તિની ક્ષમતામાં વધારો કરો છે.
First is - Indian talent and second is India's ability to reform and rejuvenate.
પ્રથમ – ભારતીય પ્રતિભા અને બીજું – ભારતની આર્થિક સુધારાની અને કાયાકલ્પ કરવાની ક્ષમતા.
PM said that India has the ability to give solutions of talent and technology to the whole world, and that the National Education Policy also addresses this responsibility, which aims at developing many technology-based content and courses.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારત આખી દુનિયાને પ્રતિભા અને ટેકનોલોજીના સમાધાનો પ્રસ્તુત કરવાની ક્ષમતા ધરાવે છે તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આ જવાબદારી સપેરે નિભાવે પણ છે, જેનો ઉદ્દેશ ટેકનોલોજી આધારિત ઘણી સામગ્રી અને અભ્યાસક્રમોને વિકસાવવાનો છે.
He added that they have worked to the best of their ability for the brighter future of the nation. The Nation can never forget their contribution, he said.
તેમણે ઉમેર્યું કે, એ લોકોએ રાષ્ટ્રનાં વધુ ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની ક્ષમતાનું સર્વ શ્રેષ્ઠ પ્રદાન કર્યું છે, દેશ એમનાં યોગદાનને ક્યારેય નહીં ભૂલી શકે.
India's cultural heritage has an unprecedented ability to attract the world and we are committed to that.
ભારતમાં જે રીતે ભારતની જે સાંસ્કૃતિક વિરાસત છે, આ વિશ્વને આકર્ષિત કરવાનું અભૂતપૂર્વ સામર્થ્ય છે તેમાં અને અમે તેની માટે કટિબદ્ધ છીએ.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading