Advertisement - Remove

adopted - Example Sentences

Popularity:
Difficulty:
અડાપ્ટડ
The mandate exercised and approach adopted at the Conference was aimed at protecting India’s interests, priorities and concerns during the Ministerial Conference.
પરિષદમાં અમલમાં મુકવામાં આવેલ આદેશ અને અપનાવવામાં આવેલ અભિગમનો મુખ્ય ઉદ્દેશ મંત્રીસ્તરીય પરિષદ દરમિયાન ભારતના હિતો, પ્રાથમિકતાઓ અને ચિંતાઓની રક્ષા કરવાનો હતો.
To this end, the 2nd Generation ethanol through lignocellulose Route has been adopted by Oil PSUs for establishing twelve 2G ethanol plants in 11 States.
અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં બાર 2જી ઇથેનોલ પ્લાન્ટ્સની સ્થાપના કરવા માટે ઓઈલ પીએસયુ દ્વારા લીગ્નોસેલ્યુલોઝ રૂટના માધ્યમથી 2જી જનરેશનના ઇથેનોલઅપનાવવામાં આવ્યા છે.
WIPO Copyright Treaty came in force on March 6, 2002 and has been adopted by 96 contracting parties till date and is A Special agreement under Berne Convention (for protection of literary and artistic works).
વિપો કોપીરાઈટ સંધિ માર્ચ 6 2002માં અમલમાં આવી હતી અને અત્યાર સુધીમાં 96 પક્ષો દ્વારા સ્વીકારવામાં આવી છે અને તે બર્ન કન્વેન્શન (સાહિત્યિક અને કલાત્મક કામોની સુરક્ષા માટે) અંતર્ગત એક વિશેષ સંધિ છે.
The National Health Policy, 2017 adopted an elaborate procedure for its formulation involving stakeholder consultations.
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ, 2017ને ઘડવા તેની સાથે સંકળાયેલા તમામ પક્ષોને સાંકળીને વિસ્તૃત અભિગમ અપનાવવામાં આવ્યો હતો.
I am happy to share that we have adopted the Goa Declaration that lays down a comprehensive vision for our cooperation and coordination, within BRICS and on international issues.
મને એ જણાવતા આનંદ થાય છે કે અમે ગોવા ઘોષણાપત્ર સ્વીકાર્યુ ં છે, જેમાં બ્રિક્સ દેશોના પરસ્પર તેમજ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર અમારા સહકાર અને સહયોગ અંગે સર્વગ્રાહી વિઝન આલેખવામાં આવ્યું છે.
Advertisement - Remove
Now, keeping in mind the agricultural produce in different districts, agricultural cluster approach will be adopted in different districts across the country.
હવે દેશના અલગ અલગ જીલ્લાઓમાં ખેતી સંબંધિત ત્યાંની પેદાશોને ધ્યાનમાં રાખીને કૃષિ ક્લસ્ટર અભિગમ અપનાવીને આગળ વધવામાં આવશે.
The Kyoto Protocol was adopted in 1997 and the 1st commitment period was from 2008-2012.
ક્યોટો પ્રોટોકોલ 1997માં સ્વીકારવામાં આવ્યો હતો અને તેનો પ્રથમ કમીટમેન્ટ પીરીયડ 2008 થી 2012 સુધીનો હતો.
At Doha in 2012, the amendments to Kyoto Protocol for the 2nd commitment period (the Doha Amendment) were successfully adopted for the period 2013- 2020.
વર્ષ 2012માં દોહા ખાતે ક્યોટો પ્રોટોકોલના બીજા કમીટમેન્ટ પીરીયડના સુધારાઓ (દોહા સુધારાઓ) સફળતાપૂર્વક વર્ષ 2013 થી 2020 સુધીના સમયગાળા માટે અપનાવવામાં આવ્યા હતા.
To accelerate the growth in manufacturing and for ensuring scientifically planned urbanization, Government of India (Gol) has adopted the strategy of developing integrated Industrial Corridors in partnership with State Governments with focus on manufacturing.
ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિને વેગ આપવા અને વૈજ્ઞાનિક રીતે આયોજિત શહેરીકરણની સુનિશ્ચિતતા કરવા માટે ભારત સરકારે ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રીત કરીને રાજ્ય સરકારો સાથે ભાગીદારીમાં સંકલિત ઔદ્યોગિક કોરિડોર વિકસાવવાની વ્યૂહરચના અપનાવી છે.
The International Labour Conference of ILO at its 106th Session held in Geneva in June, 2015 adopted the Recommendation.
જૂન, 2015માં જીનિવામાં આયોજિત આંતરરાષ્ટ્રીય શ્રમ સંમેલનનાં 106માં સત્રમાં આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠને આ સૂચના દસ્તાવેજનો સ્વીકાર કર્યો હતો.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading