Advertisement - Remove

affection - Example Sentences

અફેક્શન
For the Father has affection for the Son and shows him all things that he himself does He will show him greater works than these that you may marvel
પિતા દીકરા પર પ્રેમ કરે છે અને પિતા પોતે જે કઈ કરે છે તે બધું જ દીકરાને દેખાડે છે આ માણસ સાજો થયો હતો પરંતુ પિતા દીકરાને આના કરતાં વધારે મોટાં કામ કરવાનાં દેખાડશે પછી તમે બધા નવાઈ પામશો
Let the husband render to his wife the affection owed her and likewise also the wife to her husband
પતિએ તેની પત્ની પ્રત્યેની પતિ તરીકેની ફરજોનું પાલન કરવું જોઈએ અને પત્નીએ પોતાના પતિ તરફની પત્ની તરીકની ફરજોનું પાલન કરવું જોઈએ
and in godliness brotherly affection and in brotherly affection love
અને દેવ પ્રત્યેની તમારી સેવામાં તમારા ખ્રિસ્તમય ભાઇઓ-બહેનો માટે કરૂણા અને ભાઈ-બહેનો માટેની કરૂણામાં પ્રેમ ઉમેરો
In his address, Prime Minister Narendra Modi said it is the love and affection of the diaspora for the land of their forefathers which has brought them to India.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાનાં સંબોધનમાં જણાવ્યું હતુ કે, વિદેશમાં વસતા પ્રવાસી ભારતીયોને પોતાની માતૃભૂમિ અને પોતાના પૂર્વજોની ભૂમિ પ્રત્યે પ્રેમ અને લાગણી છે, જે તેમને ભારત લઈ આવી છે.
Speaking on the occasion, the Prime Minister said that he feels the love and affection of the people of Kathmandu, each time he comes here.
આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ કાઠમંડુ આવે છે, ત્યારે અહીંનાં લોકોનાં પ્રેમ અને લાગણીને અનુભવે છે.
Advertisement - Remove
Praising the Bohra community, PM Modi said that it is his good fortune to have received the affection of Bohra community.
વોહરા સમુદાયની પ્રશંસા કરતાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ જણાવ્યું હતું કે મને હંમેશા વોહરા સમુદાયનો પ્રેમ મળ્યો છે તે મારા માટે સૌભાગ્યની વાત છે.
Remembering the assistance provided by the community during his tenure as Chief Minister of Gujarat, Modi said that the affection of the community brought him to Indore.
ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં આ સમાજે આપેલા સહયોગને યાદ કરતાં મોદીએ જણાવ્યું હતુ કે, આ સમાજનો પ્રેમ જ મને ઇન્દોર સુધી ખેંચી લાવ્યો છે.
Speaking on the occasion, the Prime Minister said that the affection he receives in Kutch is unparalleled.
આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે કચ્છમાં તેમને જે સ્નેહ મળે છે તે અદ્વિતીય છે.
Your affection gives me a great motivation to keep working hard.”
તમારો પ્રેમ જ મને મહેતન કરવા માટે પ્રેરિત કરે છે.”
I can never forget the affection I have got in the state.
મને રાજ્યમાંથી મળેલા સ્નેહને હું ક્યારેય નહીં ભુલી શકુ.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading