The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ii. The designated airlines of either country shall have the right to establish offices in the territory of the other country for the promotion end sale of air services.
કોઈ પણ દેશની નિયુક્ત એરલાઇન્સને હવાઈ સેવાઓના વેચાણના પ્રોત્સાહન માટે અન્ય દેશના વિસ્તારોમાં ઓફિસ સ્થાપિત કરવાનો અધિકાર હશે.
iii. The designated airlines of the two countries shall have fair and equal opportunity to operate the agreed services on specified routes.
3. બંને દેશોની નિયુક્ત એરલાઇન્સ ચોક્કસ રુટ્સ પર સંમત સેવાઓ કાર્યરત કરવા વાજબી અને સમાન તક ધરાવશે.
ii. The designated airlines of either country shall have the right to establish offices in the territory of the other country for the promotion and sale of air services.
2. બંનેમાંથી કોઈ પણ દેશની નિયુક્ત એરલાઇન્સ હવાઈ સેવાઓના પ્રોત્સાહન અને વેચાણ માટે અન્ય દેશના વિસ્તારમાં ઓફિસો સ્થાપિત કરવાનો અધિકાર ધરાવશે.
The declaration of Vijayawada Airport as International has been taken up in accordance with the provisions of Andhra Pradesh Reorganisation Act, 2014 and keeping in view the passenger traffic growth, demands from airlines and Andhra Pradesh Government.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે વિજયવાડા એરપોર્ટની જાહેરાત આંધ્રપ્રદેશ પુનર્ગઠન કાયદા, 2014ની જોગવાઈઓ સાથે સુસંગત છે અને પેસેન્જર ટ્રાફિકમાં વૃદ્ધિ, એરલાઇન્સ અને આંધ્રપ્રદેશ સરકારની માગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
iii. The designated airlines of either country shall have the right to establish offices in the territory of the other country for the promotion and sale of air services.
બંનેમાંથી કોઈ પણ દેશની નિયુક્ત એરલાઇન્સને હવાઈ સેવાઓના પ્રોત્સાહન અને વેચાણ માટે એકબીજાના દેશોમાં ઓફિસ સ્થાપિત કરવાનો અધિકાર હશે.
As per the extant policy, foreign airlines are allowed to invest under Government approval route in the capital of Indian companies operating scheduled and non-scheduled air transport services, up to the limit of 49% of their paid-up capital.
હાલની નીતિ મુજબ, અનુસૂચિત અને બિન અનુસૂચિત હવાઇ ટ્રાન્સપોર્ટ સેવાઓમાં કાર્યરત ભારતીય કંપનીઓની મૂડીમાં તેમની ચુકવેલી મૂડીનાં 49 ટકા સુધી સરકારી મંજૂરી અંતર્ગત વિદેશી એરલાઇન્સને રોકાણ કરવાની છૂટ છે.
It has now been decided to do away with this restriction and allow foreign airlines to invest up to 49% under approval route in Air India subject to the conditions that:
હવે આ નિયંત્રણ દૂર કરવાનો અને વિદેશી એરલાઇન્સને એર ઇન્ડિયામાં મંજૂરી મારફતે 49 ટકા સુધી રોકાણ કરવાની છૂટ આપવાનો નિર્ણય લેવાયો છે, જે નીચેની શરતોને આધિન છેઃ
They also encouraged direct flights from India to Indonesia by the airlines of India.
તેમણે ભારતની એરલાઇન્સ દ્વાર ભારતથી ઇન્ડોનેશિયાની સીધી ફ્લાઇટ્સને પ્રોત્સાહન પણ આપ્યું હતું.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…