Advertisement - Remove

area - Example Sentences

Popularity:
Difficulty:
એરીઅ
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved measures to increase oil palm area and production in India.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારતમાં ઓઇલ પામ એરિયા અને ઉત્પાદનમાં વધારો કરવા માટેના પગલાંને મંજૂરી આપવામાં આવી છે.
PM will also hand over keys to select beneficiaries to mark the dedication of 448 houses constructed by Jamnagar Municipal Corporation and 1008 flats constructed by Jamnagar Area Development Authority.
પ્રધાનમંત્રી જામનગર મ્યુનિસિપલ કૉર્પોરેશને બનાવેલા 448 મકાનો અને જામનગર એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા નિર્માણ થયેલા 1008 ફ્લેટનાં લોકાર્પણનાં પ્રતીક સ્વરૂપે પસંદ થયેલા લાભાર્થીઓને ચાવી પણ સુપરત કરશે.
(i) Allowing FSI as per current norms in CRZ area s: As per CRZ, 2011 Notification, for CRZ-II (Urban) areas, Floor Space Index (FSI) or the Floor Area Ratio (FAR) had been frozen as per 1991 Development Control Regulation (DCR) levels.
સીઆરઝેડ વિસ્તારોમાં વર્તમાન માપદંડો અનુસાર એફએસઆઈની મંજૂરી : સીઆરઝેડ જાહેરનામું, 2011 અનુસાર સીઆરઝેડ-II (શહેરી) વિસ્તારો માટે ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (એફએસઆઈ) અથવા ફ્લોર એરિયા રેશિયો (એફએઆર)ને વર્ષ 1991નાં વિકાસ નિયંત્રણ નિયમન (ડીસીઆર)નાં સ્તરો અનુસાર યથાવત્ રાખવામાં આવ્યો હતો.
The Thrissur Municipal Corporation will also construct a Post Office having a built up area of 3500 sq.feet, as per the specifications of Department of Posts including compound wall with two gates at their own cost.
થ્રિસ્સૂર મ્યુનિસિપલ કોર્પોરેશન પોસ્ટ વિભાગના સ્પષ્ટ નિર્દેશો મુજબ 3500 ચોરસ ફૂટનો બિલ્ટ અપ એરિયા ધરાવતી પોસ્ટ ઓફિસનું નિર્માણ પણ કરશે, જેમાં પોતાના ખર્ચે બે દરવાજા સાથે કમ્પાઉન્ડ વોલ સામેલ છે.
Talking about the tare and commerce ties, he writes that with the ASEAN-India Free Trade Area (AIFTA), ASEAN-India trade has risen steadily from $2.9 billion in 1993 to $58.4 billion in 2016.
તેમણે વેપાર અને વાણિજ્યનાં સંબંધો વિશે લખ્યું છે કે, આસિયાન-ઇન્ડિયા ફ્રી ટ્રેડ એરિયા (એઆઇએફટીએ) સાથે આસિયાન-ઇન્ડિયા ટ્રેડ વર્ષ 1993માં 2.9 અબજ ડોલર હતો, જે વર્ષ 2016 સુધીમાં વધીને 58.4 અબજ ડોલર થયો છે.
Advertisement - Remove
In addition, Protected Area Permits validity has been increased to 15 days.
ઉપરાંત પ્રોટેક્ટેડ એરિયા પરમિટની વેલિડિટી વધારીને 15 દિવસ કરવામાં આવી છે.
The carpet area of the house has been increased upto 200 sq.m.
મકાનો માટેનો કાર્પેટ એરિયા વધારીને 200 ચો.મી. સુધી કરવામાં આવ્યો છે.
This has also led to the development of border area and construction of roads and bridges along the border at a rapid pace.
તેનાથી બોર્ડર એરિયા ડેવલપમેન્ટ અને સરહદ ઉપરના માર્ગો, પુલ બનાવવાના કામમાં પણ ઘણી તેજી આવી છે.
Cabinet Cabinet approves measures to increase oil palm area and production in India The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has approved measures to increase oil palm area and production in India.
મંત્રીમંડળ મંત્રીમંડળે ભારતમાં ઓઇલ પામ એરિયા અને ઉત્પાદનમાં વધારા માટેના પગલાંને મંજૂરી આપી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારતમાં ઓઇલ પામ એરિયા અને ઉત્પાદનમાં વધારો કરવા માટેના પગલાંને મંજૂરી આપવામાં આવી છે.
The central government has also increased the validity of protected area permit on these routes from seven days to 15 days.
કેન્દ્ર સરકારે આ રૂટ પર પ્રોટેક્ટેડ એરિયા પરવાનગીની સમયમર્યાદા પણ સાત દિવસથી વધારીને 15 દિવસ સુધી કરી નાખી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading