The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Sides noted the importance of cooperation in the area of transport education, personnel training and scientific support in the implementation of international transport corridors.
બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય પરિવહન કોરિડોરનાં અમલ માટે પરિવહન શિક્ષણ, કર્મચારી તાલીમ અને વૈજ્ઞાનિક સમર્થનનાં ક્ષેત્રમાં સહયોગનાં મહત્ત્વ પર ભાર મૂક્યો.
This is for the first time MoU for cooperation in area of vocational education, training and skill development has been signed with Eurasian country.
કોઈ યુરેશિયન દેશ સાથે રોજગારલક્ષી શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસનાં ક્ષેત્રમાં સહકાર માટે થયેલા આ પ્રથમ એમઓયુ છે.
Our cooperation in the area of defence and security has reached new heights.
સંરક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રમાં આપણો સહકાર નવી ઊંચાઈ પર પહોંચ્યો છે.
a.Exchange and sharing of knowledge and cooperation in the area of transportation technologies and transport policies, for passenger and freight movement by roads;
a. માર્ગોના માધ્યમથી મુસાફરો અને નુરના આવાગમન માટે વાહનવ્યવહાર ટેકનોલોજી અને વાહનવ્યવહાર યોજના ક્ષેત્રમાં જ્ઞાન અને પરસ્પર સહકારનું આદાનપ્રદાન તથા વહેંચણી
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has been apprised of the Memorandum of Understanding (MoU) between India and Morocco on cooperation in the area of Cyber Security.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને સાયબર સુરક્ષાનાં ક્ષેત્રમાં સહકાર પર ભારત અને મોરોક્કો વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ની જાણકારી આપવામાં આવી હતી.
This initiative will provide a platform for governments and the private sector with opportunities for cooperation in the area of Technology innovation.
આ પહેલ સરકારો અને ખાનગી ક્ષેત્રને એક મંચ પ્રદાન કરશે, જે ટેકનોલોજી ઇનોવેશનનાં ક્ષેત્રમાં સાથસહકાર સ્થાપિત કરવા માટે તકો ઊભી કરશે.
To achieve this goal, India is ready to increase partnership with ASEAN in the area of mutual interests.
આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારત આસિયાનની સાથે પારસ્પરિક હિતોના ક્ષેત્રમાં ભાગીદારી વધારવા માટે તૈયાર છે.
This will also increase trade in this entire area and tourism will also get more powerful.
તેનાથી આ સંપૂર્ણ ક્ષેત્રમાં વેપાર પણ વધશે, પ્રવાસન પણ વધશે અને પરંપરાને પણ એક નવી તાકાત મળશે.
He said there is a huge improvement in the area of rail connectivity in the North East with projects to build new railway stations and convert the existing rail network into broad guage.
તેમણે કહ્યું હતું કે, પૂર્વોત્તર રાજ્યોમાં રેલવે જોડાણના ક્ષેત્રમાં મોટો સુધારો થયો છે, જેમાં નવા રેલવે સ્ટેશનનું નિર્માણ કરવાના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે અને હાલના રેલવે નેટવર્કને બ્રોડગેજમાં પરિવર્તિત કરવાના પ્રયાસો થઈ રહ્યાં છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…