Advertisement - Remove

cause - Example Sentences

Popularity:
Difficulty:
કાજ઼ / કૉજ઼ / કૉજ઼
but I tell you that whoever puts away his wife except for the cause of sexual immorality makes her an adulteress and whoever marries her when she is put away commits adultery
પરંતુ હું તમને કહું છું કે જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે છે તે તેને વ્યભિચારનું પાપ કરવા પ્રેરે છે પુરુંષને માટે તેની પત્નીને છૂટા છેડા આપવા માટેનું એક માત્ર કારણ એ છે કે તેને બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કર્યો હોય અને એવી છૂટા છેડા વાળી સ્ત્રીને પરણનાર કોઈપણ માણસ વ્યભિચારનું પાપ કરે છે
and said For this cause a man shall leave his father and mother and shall join to his wife and the two shall become one flesh
અને કહ્યું કે આના કારણે મનુષ્ય તેના પિતા અને માતાને છોડી દેશે અને તેની પત્ની સાથે જોડાશે અને તે બે એક દેહ થશે
For this cause the Jews persecuted Jesus and sought to kill him because he did these things on the Sabbath
ઈસુ આ કાર્યો વિશ્રામવારે કરતો હતો માટે યહૂદિઓએ ઈસુનું ખરાબ કરવાનું શરું કર્યું
He said For this cause have I said to you that no one can come to me unless it is given to him by my Father
ઈસુએ કહ્યું આ કારણે જ મેં કહ્યું જો પિતા કોઈ વ્યક્તિને મારી પાસે આવવા નહિ દે તો પછી તે વ્યક્તિ મારી પાસે આવી શકશે નહિ
So although I wrote to you I wrote not for his cause that did the wrong nor for his cause that suffered the wrong but that your earnest care for us might be revealed in you in the sight of God
કોઈ એકે ખોટું કર્યુ તેના કારણે મેં એ પત્ર નહોતો લખ્યો અને જે વ્યક્તિ વ્યથિત થયેલી તેના માટે પણ તે નહોતો લખાયો પરંતુ મેં તે પત્ર લખ્યો કે જેથી દેવની સમક્ષ તમે જોઈ શકો કે તમે અમારા માટે ઘણી કાળજી રાખી છે
Advertisement - Remove
So although I wrote to you I wrote not for his cause that did the wrong nor for his cause that suffered the wrong but that your earnest care for us might be revealed in you in the sight of God
કોઈ એકે ખોટું કર્યુ તેના કારણે મેં એ પત્ર નહોતો લખ્યો અને જે વ્યક્તિ વ્યથિત થયેલી તેના માટે પણ તે નહોતો લખાયો પરંતુ મેં તે પત્ર લખ્યો કે જેથી દેવની સમક્ષ તમે જોઈ શકો કે તમે અમારા માટે ઘણી કાળજી રાખી છે
These are they who cause divisions and are sensual not having the Spirit
આ લોકો જ તમારામાં ભાગલા પાડે છે આ લોકો પોતાની પાપી સ્વાર્થી અધર્મી ઉત્કંઠા પ્રમાણે જ ફક્ત કાર્યો કરે છે તે લોકોમાં આત્મા નથી
And said For this cause shall a man leave father and mother and shall cleave to his wife and they twain shall be one flesh
અને કહ્યું કે આના કારણે મનુષ્ય તેના પિતા અને માતાને છોડી દેશે અને તેની પત્ની સાથે જોડાશે અને તે બે એક દેહ થશે
If true scrollback lines will never be discarded The scrollback history is stored on disk temporarily so this may cause the system to run out of disk space if there is a lot of output to the terminal
જો હોય તો પાછી જતી લીટીઓને કદી દૂર કરાશે નહિં પાછા જતો ઇતિહાસ એ કામચલાઉ રીતે ડિસ્ક પર સંગ્રહેલ છે તેથી આ સિસ્ટમને ડિસ્ક જગ્યાની બહાર ચલાવવાનું કારણ બની શકે છે જો ટર્મિનલમાં ઘણાબધા આઉટપુટ હોય તો
An error occurred but the cause is unknown
ભૂલ ઉદ્ભવી પરંતુ કારણ અજ્ઞાત છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading