Advertisement - Remove

children - Example Sentences

Popularity:
ચિલ્ડ્રન
Dont think to yourselves We have Abraham for our father for I tell you that God is able to raise up children to Abraham from these stones
તમે એમ ન માનતા કે ઈબ્રાહિમ અમારો પિતા છે તેથી અમે ઉગરી જઈશું દેવ આ પથ્થરોમાંથી પણ ઈબ્રાહિમ માટે સંતાનો પેદા કરી શકે છે
Brother will deliver up brother to death and the father his child Children will rise up against parents and cause them to be put to death
ભાઈઓ ભાઈઓની વિરૂદ્ધ થશે અને તેમને મારી નાખશે પિતા તેમના બાળકો ની વિરૂદ્ધ થશે બાળકો તેમના માતા પિતા વિરૂદ્ધ થશે અને તેઓને મારી નાખવા માટે સોંપી દેશે
But to what shall I compare this generation It is like children sitting in the marketplaces who call to their companions
આજની પેઢીના વિષે શું કહું તેઓ કોના જેવા છે તેઓ તો બજારમાં બેઠેલા બાળકોના જેવા છે કે જે એકબીજાને હાંક પાડે છે હા તેઓ તેવા જ છે
the field is the world and the good seed these are the children of the Kingdom and the darnel weeds are the children of the evil one
આ ખેતર પણ જગત છે જ્યાં સારા બી રાજ્યના સંતાન છે અને ખરાબ બી શેતાનનાં સંતાન છે
Those who ate were four thousand men besides women and children
ત્યાં જેઓએ ખાધું તેમાં સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત 4000 પુરુંષો હતા
Advertisement - Remove
Then little children were brought to him that he should lay his hands on them and pray and the disciples rebuked them
પછી લોકો તેમનાં બાળકોને ઈસુ પાસે લાવ્યાં જેથી ઈસુ તેમનાં માથે હાથ મૂકી આશીર્વાદ દે અને તેમના માટે પ્રાર્થના કરે પરંતુ તેના શિષ્યોએ તેમને ધમકાવ્યાં
saying Teacher Moses said If a man dies having no children his brother shall marry his wife and raise up seed for his brother
ઉપદેશક મૂસાએ કહ્યું છે કે જો કોઈ માણસ નિસંતાન મરણ પામે તો તેના ભાઈએ તેની પત્ની સાથે પરણવું જોઈએ જેથી તેઓ બાળકો મેળવી પોતાના ભાઈ માટે વંશ ઉપજાવે
Jerusalem Jerusalem who kills the prophets and stones those who are sent to her How often I would have gathered your children together even as a hen gathers her chicks under her wings and you would not
ઓ યરૂશાલેમ યરૂશાલેમ પ્રબોધકોને મારી નાખનાર અને દેવના પ્રેરિતોને પથ્થરોથી મારી નાખનાર હું ઘણીવાર તમારાં બાળકોને ભેગા કરવા ઈચ્છતો હતો જેમ મરઘી પોતાના બચ્ચોઓને પાંખો તળે એકઠાં કરે છે પણ તમે એવું ઈચ્છયું નહિ
All the people answered May his blood be on us and on our children
બધા લોકોએ ઉત્તર આપ્યો અમે તેના મરણ માટે જવાબદાર છીએ અમે અમારી જાત માટે તથા અમારા બાળકો માટે તેના મરણ માટેની કોઈપણ શિક્ષાનો સ્વીકાર કરીએ છીએ
Jesus said Most certainly I tell you there is no one who has left house or brothers or sisters or father or mother or wife or children or land for my sake and for the sake of the Good News
ઈસુએ કહ્યું હું તમને સત્ય કહું છું પ્રત્યેક વ્યક્તિ જેણે તેનું ઘર ભાઈઓ બહેનો મા પિતા બાળકો અથવા ખેતરોને મારી સુવાર્તા માટે છોડ્યા છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading