Advertisement - Remove

circumstances - Example Sentences

સર્કમ્સ્ટૈન્સજ઼ / સર્કમ્સ્ટૈન્સિજ઼
Without any trust in the US there will be no confidence in our national security and under such circumstances there is no way we will unilaterally disarm ourselves first
યુએસ માં કોઈ પણ વિશ્વાસ વિના અમારી રાષ્ટ્રીય સુરક્ષામાં કોઈ વિશ્વાસ રહેશે નહીં અને આવા સંજોગોમાં અમે એકસાથે પહેલા નિઃશસ્ત્ર કોઈ હાલતમાં થશુ નહીં
He said “India will not forget the circumstances in which the Pandits had to leave their homes.”
તેમણે કહ્યું કે “ભારત એ સંજોગોને ક્યારેય ભૂલી શકશે નહીં કે જેમાં પંડિતોએ પોતાના ઘર છોડી દેવા પડ્યા હતા.
Thus, now, the Estate Officer can make such inquiry as he deems expedient in the circumstances of the case and thus do not have to follow the elaborate procedures prescribed as per sections 4, 5 and 7 of the Act.
એટલે હવે એસ્ટેટ અધિકારી આ પ્રકારની પૂછપરછ કરી શકે છે, કારણ કે તેઓ કેસના સંજોગોમાં અનુકૂળ ગણાય છે અને એટલે તેમને કાયદાની કલમ 4, 5 અને 7 મુજબ સૂચિત વિસ્તૃત પ્રક્રિયાઓ અનુસરવી નહીં પડે.
The Prime Minister, Shri Narendra Modi, today advised young IAS officers to remain sensitive to their circumstances and surroundings, in order to be able to effectively connect with the people of India.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુવા આઈએએસ અધિકારીઓને ભારતના લોકો સાથે અસરકારક રીતે સંપર્કમાં રહેવા માટે તેમના સંજોગો અને આસપાસની બાબતો પ્રત્યે સંવેદનશીલ રહેવા સલાહ આપી.
Stock limit will be imposed under very exceptional circumstances like national calamities, famine with surge in prices.
રાષ્ટ્રીય આફતો, દુષ્કાળ તથા ભારે ભાવ વધારો થાય તેવા અપવાદરૂપ સંજોગોમાં જ સ્ટોક મર્યાદા લાદવામાં આવશે.
Advertisement - Remove
He said India will not forget the circumstances in which the Pandits had to leave their homes. The country must stand with those being persecuted in the neighbouring countries, he added.
તેમણે કહ્યું કે ભારત એ સંજોગોને ક્યારેય ભૂલી શકશે નહીં કે જેમાં પંડિતોએ પોતાના ઘર છોડી દેવા પડ્યા હતા. દેશ પડોશી દેશોમાં ત્રાસ ભોગવી રહેલા લોકોને પડખે ઉભો છે.
The will power needed to change the circumstances and to overcome every challenge, is ingrained in the Indian industry.
સંજોગો બદલવા માટે, દરેક પડકારને પહોંચી વળવા માટે જરૂરી ઈચ્છાશક્તિ ભારતીય ઉદ્યોગના નસ-નસમાં સમાયેલી છે.
The question before the whole world is whether to adjust to the changing circumstances or develop a new path in a different way.
આજે સમગ્ર વિશ્વની સામે એ સવાલ છે કે બદલાતી પરિસ્થિતિઓમાં કઈ રીતે મેળ સાધીને ગુજારો કરવામાં આવે કે પછી નવી રીતે નવા માર્ગોનો વિકાસ કરવામાં આવે.
However, the circumstances this time are quite different. So we are unable to meet face to face.
આમ છતાં, આ વખતે પરિસ્થિતિઓ થોડી જુદી જ છે તેથી આપણે સામસામે મળી શકીએ તેમ નથી.
However, the present circumstances do not permit that. That is why, I seek your blessings through this letter.
પણ વૈશ્વિક રોગચાળા કોરોનાને કારણે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, એ પરિસ્થિતિઓમાં હું તમને આ પત્ર દ્વ્રારા તમારા ચરણોમાં પ્રણામ કરું છું અને તમારા આશીર્વાદ લેવા આવ્યો છું.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading