Advertisement - Remove

combat - Example Sentences

Popularity:
Difficulty:
કામ્બૈટ / કમ્બૈટ / કામ્બૈટ / કમ્બૈટ
Knights duel with swords during a medieval combat festival at Claregalway castle in Galway Ireland September 29 2018
29 મી સપ્ટેમ્બર 2018 ના રોજ આયર્લેન્ડના ગાલવેમાં ક્લેરેગલવે કિલ્લામાં મધ્યયુગીન યુદ્ધ તહેવાર દરમિયાન તલવારો સાથે નાઈટ જુગલો દ્વંદ્વયુદ્ધ કરે છે
The grounds of the fully restored AngloNorman era tower house were transformed into a medieval battlefield as hundreds of enthusiastic visitors many from around the world reenacted full contact combat and games from centuries ago
સંપૂર્ણપણે પુનઃસ્થાપિત એંગ્લોનોર્મન યુગ ટાવર હાઉસના મૂળ મધ્યયુગીન યુદ્ધના ક્ષેત્રમાં પરિવર્તિત થયા હતા કારણ કે હજારો ઉત્સાહી મુલાકાતીઓ વિશ્વભરના ઘણા લોકોએ સદીઓથી સંપૂર્ણ સંપર્ક લડાઇ અને રમતોને ફરીથી અમલમાં મૂક્યા હતા
Karl Dornan in costume as a Knight and Donna Dornan in costume as a Celtic warrior patrol the great hall of Claregalway Castle during a medieval combat festival in Galway Ireland September 29 2018
29 સપ્ટેમ્બર 2018 ના રોજ ગેલવે આયર્લૅન્ડમાં મધ્યયુગીન સંગ્રામ તહેવાર દરમિયાન કાર્લ ડોર્નન નાઈટના પરિધાનમાં અને ડોના ડોર્નનએ સેલ્ટિક યોદ્ધા તરીકેના પોશાકમાં ક્લેરેગલવે કેસલના મોટા હોલની પહેરેદારી કરી હતી
Our cooperation in this field will help us combat the challenge of Climate Change.
આ ક્ષેત્રમાં આપણા સહકારથી આપણને આબોહવામાં નુકસાનકારક ફેરફાર સામે લડવામાં મદદ મળશે.
Both leaders expressed their concern over terrorism and radicalization, and their determination to combat terrorism in all its forms and manifestations.
બંને નેતાઓએ આતંકવાદ અને ઉગ્રવાદ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તમામ સ્વરૂપમાં અને અભિવ્યક્તિમાં રહેલા આતંકવાદને નાથવા માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
Advertisement - Remove
54. The Sides denounced terrorism in all its forms and manifestations and reiterated the need to combat international terrorism with decisive and collective response without any double standards.
બંને પક્ષોએ તમામ પ્રકારનાં આતંકવાદ અને એનાં પ્રચારની ટીકા કરી અને કોઈ પણ પ્રકારનાં બેવડા માપદંડને નિર્ણાયક અને સામૂહિક પ્રક્રિયા સાથે આંતરરાષ્ટ્રીય આતંકવાદનો મુકાબલો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
Noting that terrorism is a major challenge, they expressed a common resolve to combat it with all their might.
આતંકવાદ મોટો પડકાર છે એની નોંધ લઈને તેમણે તેનો શક્ય તમામ રીતે સામનો કરવાની દ્રઢતા વ્યક્ત કરી હતી.
The world must come together to combat the biggest challenge of our times,” the Prime Minister said.
આપણા સમયના આ સૌથી મોટા પડકારનો સામનો કરવા માટે વિશ્વએ ભેગા થઈને લડત આપવી પડશે.
This is also a year when humanity has come together in the United Nations to combat poverty and climate change.
આ ગરીબી તથા જળવાયુ પરિવર્તનથી લડવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં સમસ્ત માનવતાના એકજૂટ થવાનું પણ વર્ષ છે.
We need science and technology not just to make clean energy an integral part of our existence, but also to combat the impact of climate change on our lives.
આપણી વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીની આવશ્યકતા માત્ર સ્વચ્છ ઊર્જાને આપણા અસ્તિત્વનું અભિન્ન અંગ બનાવવા માટે જ નથી પરંતુ આપણા જીવન પર પડનારા જળવાયુ પરિવર્તનના પ્રભાવોના સામના માટે પણ છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading