The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The High Court made this comment without any kind of investigation or consideration of religious books
આ ટિપ્પણી હાઈકોર્ટે કોઈપણ જાતની તપાસ વગર કે ધાર્મિક પુસ્તકો પર વિચાર કર્યા વગર કરી
State Governments will place the recommendations of the Committee before Governor for consideration and approval under Article 161 of the Constitution.
રાજ્ય સરકારો આ સમિતિની ભલામણોને રાજ્યપાલની પાસે બંધારણની કલમ 161 હેઠળ વિચાર-વિમર્શ અને મંજૂરી માટે મોકલશે.
iv. Any other relevant railway safety matter jointly determined by both the sides within the scope of this MoC with consideration for major railway accident preventions based on the analysis of accident causes.
અકસ્માતના કારણોના વિશ્લેષણ પર આધારિત મોટા રેલવે અકસ્માતોના નિવારણ માટે વિચારણા સાથે આ એમઓસીના સ્કોપની અંદર બંને પક્ષો દ્વારા સંયુક્તપણે નિર્ધારિત અન્ય કોઈ પણ પ્રસ્તુત રેલવે સલામતીની બાબતનો સંયુક્તપણે નિર્ણય.
On the basis of recommendations of the GoM and other pressing requirements, MoRTH introduced the Motor Vehicle (Amendment) Bill 2016 for consideration of the Cabinet.
જીઓએમની ભલામણો અને અન્ય જરૂરિયાતોને આધારે માર્ગ, પરિવહન અને હાઇવેઝ મંત્રાલયે મોટર વાહન (સુધારા) ખરડો 2016 મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કર્યો હતો.
3. At the Second level (tier), in case the dispute remains unresolved, even after consideration by the above Committee, the same will be referred to the Cabinet Secretary, whose decision will be final and binding on all concerned.
બીજા તબક્કે (ટાયર) ઉપરોક્ત સમિતિઓ સાથે પરામર્શ કર્યા બાદ પણ જો વિવાદનું નિરાકરણ ન આવી શકે તો તે જ બાબતને કેબીનેટ સચિવને મોકલી આપવામાં આવશે અને તેમનો નિર્ણય આખરી અને સૌને બંધનકર્તા હશે.
e. Consideration of possibilities for acquisition of carbon credits with bilateral/multilateral offset schemes that are anticipated to be materialized in the future upon consideration of financial side of individual cases of power development.
5. દ્વીપક્ષીય – બહુપક્ષીય કમી પૂર્તિ યોજનાઓથી કાર્બન ક્રેડિટ અધિગ્રહણ માટે સંભાવનાઓ પર વિચાર, વિદ્યુત વિકાસના મામલામાં નાણાકિય પક્ષના વિચાર પર આ યોજનાઓને મૂર્તરૂપ આપવામાં આવી શકાશે.
The proposal under consideration will benefit the people in the locality to travel freely without any traffic block and within a short time through the Pattalam Road in front of the existing Thrissur Central Post Office.
આ દરખાસ્ત વિચારણા હેઠળ છે, જેનો લાભ વિસ્તારના લોકોને થશે તથા તેઓ ટ્રાફિકમાં કોઈ ગીચતા વિના મુક્તપણે અવરજવર કરશે તથા વર્તમાન થ્રિસ્સૂર સેન્ટ્રલ પોસ્ટ ઓફિસની સામે પટ્ટાલમ રોડમાંથી ઓછા સમયમાં પસાર થશે.
A high-level committee selects the winners after careful consideration of each application.
દરેક આવેદન પર કાળજીપૂર્વક વિચારણા કર્યા પછી એક ઉચ્ચ સ્તરીય સમિતિ વિજેતાઓની પસંદગી કરે છે.
The UDAN Scheme was developed through extensive consideration of various issues and consultations with stakeholders.
વિવિધ મુદ્દાઓ પર વિસ્તારપૂર્વક વિચાર-વિમર્શ કરી અને હિતધારકોની સાથે સલાહ – સૂચન કર્યા બાદ ઉડાન યોજના તૈયાર કરાઈ હતી.
Any other relevant railway safety matter jointly determined by both the sides within the scope of this MoC with consideration for major railway accident preventions based on the analysis of accident causes.
અકસ્માતના કારણોના વિશ્લેષણ પર આધારિત મોટા રેલવે અકસ્માતોના નિવારણ માટે વિચારણા સાથે આ એમઓસીના સ્કોપની અંદર બંને પક્ષો દ્વારા સંયુક્તપણે નિર્ધારિત અન્ય કોઈ પણ પ્રસ્તુત રેલવે સલામતીની બાબતનો સંયુક્તપણે નિર્ણય.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…