The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Due to the boom in the international level prices of subsidised cooking gas cylinders LPG have increased
આંતરરાષટ્રીય સ્તર પર કિમંતોમાં તેજીના કારણે સબસીડીવાળા રસોઈ ગેસ સિલિંડર એલપીજી ના ભાવમાં વધારો થયો છે
He emphasized on the vision of Housing for All, Power for All, Clean Cooking for All, Water for All, Sanitation for All, Skill for All, Health for All, Insurance for All, and Connectivity for All.
તેમણે તમામ માટે ઘર, તમામ માટે વીજળી, તમામ માટે પર્યાવરણને અનુકૂળ રાંધણ ગેસ, તમામ માટે પાણી, તમામ માટે સાફસફાઈ અને સ્વચ્છતા, તમામ માટે કૌશલ્ય, તમામ માટે સ્વાસ્થ્ય અને તમામ માટે વીજળીનાં વિઝન પર ભાર મૂક્યો હતો.
In this context, he mentioned faster file disposal, Ease of Doing Business, GST, Direct Benefit Transfer, and access to cooking gas through the Ujjwala Yojana.
આ સંદર્ભમાં ફાઈલોનો ઝડપી નિકાલ, વ્યાપાર-વાણિજ્ય કરવામાં સરળતા, જીએસટી, સીધા લાભ હસ્તાંતરણ અને ઉજ્જવલા યોજના મારફતે રાંધણ ગેસની ઉપલબ્ધતાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
More than 146 million people are receiving direct cash subsidies through bank accounts on cooking gas alone.
146 મિલિયનથી વધારે લોકોને તેમનાં બેંક ખાતાઓમાં રાંધણ ગેસની સહાય સીધી મળે છે.
Speaking of the city gas distribution project, the Prime Minister said that 8000 houses in Varanasi have already received piped cooking gas connections.
શહેર ગેસ વિતરણ પરિયોજનાની વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વારાણસીમાં 8000 ઘરો પાઇપ મારફતે રાંધણ ગેસ મેળવી રહ્યાં છે.
તે લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે તમામ માટે રાંધણ ગેસ છે.
In this direction, we have given forty million new cooking gas connections in the last two years.
આ દિશામાં અમે છેલ્લા બે વર્ષમાં 40 મિલિયન રાંધણ ગેસના નવા જોડાણો આપ્યા છે.
It provides a gas connection to a lady who has used woods for cooking food all her life.
તેનાથી કોઈ એવી મહિલાઓને ગેસના ચૂલાનું જોડાણ મળે છે જેણે પૂરી જિંદગી લાકડાં બાળીને જ રસોઈ બનાવી છે.
Reiterating his endeavour to bring basic amenities to the villages from clean cooking fuel to electricity and healthcare to financial services, PM said it is in line with our mission and the idea of ‘Gramuday to Bharatuday’.
સ્વચ્છ રાંધણ ગેસથી વીજળી અને હેલ્થકેરથી નાણાકીય સેવાઓ સુધીની મૂળભૂત સુવિધાઓ ગામડાઓમાં લાવવાનાં પોતાનાં પ્રયાસો વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ અમારા અભિયાનને સુસંગત છે અને ‘ગ્રામઉદય’થી ‘ભારતઉદય’નાં વિચારને અનુરૂપ છે.
Use of firewood and other biomass for cooking is a health hazard for rural women.
રસોઈ બનાવવા માટે બળતણના લાકડા કે અન્ય બાયોમાસનો ઉપયોગ ગ્રામીણ મહિલાઓના સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…