Advertisement - Remove

country - Example Sentences

Popularity:
Difficulty:
કન્ટ્રી
When he came to the other side into the country of the Gergesenes two people possessed by demons met him there coming out of the tombs exceedingly fierce so that nobody could pass that way
સમુદ્રને સામે કિનારે ગદરાનીના દેશમાં ઈસુ આવ્યો ત્યાં તેને અશુદ્ધ આત્માઓ વળગેલા બે માણસો મળ્યા તેઓ કબરોની વચમાં રહેતા હતાં તે એટલા બધા બિહામણા હતા કે ત્યાં થઈને કોઈ જઈ શક્તું ન હતું
For it is like a man going into another country who called his own servants and entrusted his goods to them
આકાશનું રાજ્ય એવી વ્યક્તિ જેવું છે કે કોઈ વ્યક્તિ બીજા દેશના પ્રવાસે જતી વખતે તેના નોકરોને બોલાવીને કહે છે કે આ મારી સંપત્તિ હું જાઉ તે દરમ્યાન તમે સાચવજો
All the country of Judea and all those of Jerusalem went out to him They were baptized by him in the Jordan river confessing their sins
યહૂદિયા દેશના અને યરૂશાલેમના બધા લોકો યોહાન પાસે આવવા નીકળ્યા આ લોકોએ કરેલાં પાપોની કબૂલાત કર્યા પછી યર્દન નદીમાં તેઓ યોહાન દ્ધારા બાપ્તિસ્મા પામ્યા
Those who fed them fled and told it in the city and in the country The people came to see what it was that had happened
જે માણસો ભૂંડોની સંભાળ રાખવાનું કામ કરતા હતા તે નાસી ગયા તે માણસો ગામમાં ગયા અને ખેતરોમાં દોડી ગયા તેઓએ બધાં લોકોને જે બન્યું હતું તે કહ્યું તેથી જે બન્યું હતું તે જોવા માટે તેઓ આવ્યા
Send them away that they may go into the surrounding country and villages and buy themselves bread for they have nothing to eat
તેથી લોકોને દૂર મોકલો તેઓ અહીંના આસપાસના ગામોમાં અને ખેતરોમાં જઇને ખાવાનું ખરીદે
Advertisement - Remove
It is like a man traveling to another country having left his house and given authority to his servants and to each one his work and also commanded the doorkeeper to keep watch
એક માણસ તેનું ઘર છોડીને પ્રવાસમાં જાય છે તેના જેવું આ છે તે માણસ તેના ઘરની સંભાળ લેવાનું તેના સેવકોને સોંપે છે તે દરેક સેવકને દરવાજાની ચોકી કરવાનું કામ સોંપે છે તે માણસ આ સેવકને હંમેશા તૈયાર રહેવાનું કહે છે હમણા હું તમને કહું છું તે એ જ છે
Not many days after the younger son gathered all of this together and traveled into a far country There he wasted his property with riotous living
પછી તે નાનો દીકરો તેની પાસે જે બધું હતું તે ભેગું કરીને ચાલ્યો ગયો તે દૂર દૂર બીજા એક દેશમાં ચાલ્યો ગયો ત્યાં તે દીકરાએ તેના પૈસા મૂર્ખની જેમ વેડફી નાખ્યા
When he had spent all of it there arose a severe famine in that country and he began to be in need
તેણે તેની પાસે જે બધું હતું તે ખર્ચી નાખ્યું તે પછી તરત જ જમીન વેરાન થઈ ગઇ અને વરસાદ પડ્યો નહિ તે દેશમાં કોઈ પણ જગ્યાએ પૂરતું ખાવાનું ન હતું તે દીકરો ભૂખ્યો હતો અને તેને પૈસાની જરુંર હતી
He went and joined himself to one of the citizens of that country and he sent him into his fields to feed pigs
તેથી તે કામ શોધવા ગયો અને તે દેશમાં તે લોકોમાંના એક માણસને ત્યાં તેને કામ મળ્યું તે માણસે તે દીકરાને ખેતરમાં ભૂંડો ચરાવવા મોકલ્યો
He began to tell the people this parable A man planted a vineyard and rented it out to some farmers and went into another country for a long time
પછી ઈસુએ લોકોને આ વાર્તા કહી એક માણસે વાડીમાં દ્ધાક્ષા રોપી કેટલાએક ખેડૂતોને જમીન ઇજારે આપી પછી તે લાબાં સમય સુધી બહાર ગયો
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading