Advertisement - Remove

darkness - Example Sentences

Popularity:
Difficulty:
ડાર્ક્નસ / ડાર્ક્નિસ
the people who sat in darkness saw a great light to those who sat in the region and shadow of death to them light has dawned
જેઓ અંધકારમાં જીવતા હતાં પણ તેઓએ ઝળહળતો પ્રકાશ જોયો તે પ્રકાશ જે લોકો કબર જેવી અંધકારમય ધરતી પર જીવે છે તેમના માટે આવ્યો છે યશાયા 91-2
But if your eye is evil your whole body will be full of darkness If therefore the light that is in you is darkness how great is the darkness
પણ જો તારી આંખો ભૂુંડી હશે તો તારું આખું શરીર અંધકારમય રહેશે અને જો તારી પાસેનો એક માત્ર પ્રકાશ હકીકતમાં અંધકાર જ હોય તો અંધકાર કટલો અંધકારમય હશે
But if your eye is evil your whole body will be full of darkness If therefore the light that is in you is darkness how great is the darkness
પણ જો તારી આંખો ભૂુંડી હશે તો તારું આખું શરીર અંધકાર મય રહેશે અને જો તારી પાસેનો એક માત્ર પ્રકાશ હકીકતમાં અંધકાર જ હોય તો અંધકાર કટલો અંધકારમય હશે
Throw out the unprofitable servant into the outer darkness where there will be weeping and gnashing of teeth
તેથી ધણીએ કહ્યું આ નકામા નોકરને બહારના અંધકારમાં ફેંકી દો જ્યાં લોકોરૂદન કરે છે અને દાંત પીસે છે
to shine on those who sit in darkness and the shadow of death to guide our feet into the way of peace
જે લોકો અંધકાર અને મૃત્યુના ભય નીચે જીવી રહ્યા છે તે લોકોને દેવ મદદ કરશે તે આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જશે
Advertisement - Remove
It was now about the sixth hour and darkness came over the whole land until the ninth hour
તે લગભગ બપોર હતી પરંતુ સમગ્ર વિસ્તારમાં બપોરના ત્રણ વાગ્યા સુધી અંધકાર છવાયો હતો
This is the judgment that the light has come into the world and men loved the darkness rather than the light for their works were evil
આ સત્ય હકીકતના આધારે લોકોને ન્યાય થાય છે જગતમાં અજવાળું આવ્યું છે પણ લોકોને અજવાળું જોઈતું નથી તેઓ અંધકાર પાપ ઈચ્છે છે શા માટે કારણ કે તેઓનાં કૃત્યો ભુંડાં હતાં
Have no fellowship with the unfruitful works of darkness but rather even reprove them
અંધકારમા જીવતા લોકો જેવાં કામો ના કરો કારણ કે આવા કામોથી કશું જ ઉચ્ચતમ ઉદભવતું નથી અધારાના નિષ્ફળ કામોના સાથી ન બનો પરંતુ તેઓને વખોડો
For you have not come to a mountain that might be touched and that burned with fire and to blackness darkness storm
તમે કોઈક નવી જગ્યા પર આવ્યા છો ઇસ્ત્રાએલના લોકો પર્વતો પાસે આવ્યા હોય તેવી આ જગ્યા નથી તમે એવા પર્વત પર નથી આવ્યા કે જે અગ્નિની જ્વાળાથી સળગતો છે જેને તમે અડકી ન શકો તમે ઘમઘોર અંધકાર આકાશ અને તોફાન હોય તેવી જગ્યાએ નથી આવ્યા
These are wells without water clouds driven by a storm for whom the blackness of darkness has been reserved forever
તે ખોટા પ્રબોધકો એવી નદીઓ સમાન છે જેમાં પાણી નથી તેઓ વાદળા જેવા છે જે વંટોળિયામાં ફૂંકાઇ જાય છે તેઓના માટે ઘોર અંધકારવાળું સ્થાન રાખવામાં આવ્યું છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading