Advertisement - Remove

dollar - Example Sentences

ડાલર / ડૉલર
The PM stated that as India proceeds towards the goal of becoming a 5 trillion dollar economy, our cities too should become cities of the 21st century.
ભાઈઓ અને બહેનો, આજે જ્યારે દેશ 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમિકના લક્ષ્યની તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આપણે આપણા શહેરોને પણ 21મી સદીની દુનિયાને અનુસાર બનાવવા જ પડશે.
You are making Brand India stronger globally. "Today as India is aspiring to become a 5 billion dollar economy, your innovation and aspiration of technology will fuel this dream.
તમે વૈશ્વિક સ્તરે બ્રાન્ડ ઇન્ડિયાને મજબૂત કરી છે. તેમણે ઉમેર્યું હતું કે, અત્યારે ભારત 5 અબજ ડોલરનું અર્થતંત્ર બનવાની આકાંક્ષા ધરાવે છે, તમારી ટેકનોલોજીમાં ઇનોવેશન અને આકાંક્ષા આ સ્વપ્નને સાકાર કરશે.
They welcomed that for the first time, exports from Bangladesh to India crossed the one billion dollar mark in 2019 witnessing a year-on-year growth of 52 in the exports.
તેમણે આવકાર આપ્યો હતો કે, વર્ષ 201માં પહેલી વાર બાંગ્લાદેશમાંથી ભારતમાં થતી નિકાસ એક અબજ ડોલરના ં આંકડાને આંબી ગઈ છે, જે નિકાસમાં વાર્ષિક 52 ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
India received 286 billion US dollar FDI in the last five years.
ભારતે છેલ્લા પાંચ વર્ષમાં 286 અબજ અમેરિકી ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ મેળવ્યું છે.
This is almost half of the total FDI in India in the last twenty years In pursuit of the dream of 5 Trillion Dollar Economy India is now pursuing another dream- to become a five trillion dollar economy.
આ રકમ છેલ્લા વીસ વર્ષમાં ભારતમાં થયેલા પ્રત્યક્ષ વિદેશી રોકાણની લગભગ સમાન છે. 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનું સપનું સાકાર કરવાની દિશામાં ભારત હવે 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું સપનું સાકાર કરવાની દિશામાં કામ કરી રહ્યું છે.
Advertisement - Remove
Complementarity with Thailand 4.0 Prime Minister talked about the dream of making India a 5 trillion dollar economy and highlighted how the economy has jumped from about 2 trillion dollars in 2014 to 3 trillion in 2019.
થાઇલેન્ડ 4.0 સાથે પૂરકતા પ્રધાનમંત્રીએ ભારતીય અર્થતંત્રને 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનાં સ્વપ્ન વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું કે, અર્થતંત્રનું કદ વર્ષ 2014માં આશરે 2 ટ્રિલિયન ડોલર હતું, જે વર્ષ 201માં વધીને 3 ટ્રિલિયન ડોલરનું થયું હતું.
Maintaining that India is on track to become a 5 trillion dollar economy, Shri Naidu opined that rural Indias economy will play an important role in this.
ભારત પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાના પંથે હોવાનો ઉલ્લેખ કરતાં શ્રી નાયડુએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે ભારતના ગામડાઓનું અર્થતંત્ર તેમાં મહત્વની ભૂમિકા બજાવશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading