The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
From that time Jesus began to show his disciples that he must go to Jerusalem and suffer many things from the elders chief priests and scribes and be killed and the third day be raised up
પછી ઈસુ તે સમયથી તેના શિષ્યોને કહેવા લાગ્યો કે તેણે યરૂશાલેમ જવું પડશે ત્યાં વડીલો તથા મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્વારા ઘણી બાબતો સહન કરવી પડશે તેણે તેઓને સમજાવ્યું કે તેને મારી નાખવામાં આવશે અને ત્રણ દિવસ પછી તે ફરીથી મરણમાંથી સજીવન થશે
When he had come into the temple the chief priests and the elders of the people came to him as he was teaching and said By what authority do you do these things Who gave you this authority
ઈસુ મંદિરમાં દાખલ થયો અને જ્યારે બોધ આપતો હતો ત્યારે પ્રમુખ યાજકો અને લોકોના વડીલોએ તેની પાસે જઈને પૂછયું કયા અધિકારથી તું આ બાબતો કરે છે તને આવો અધિકાર કોણે આપ્યો
Then the chief priests the scribes and the elders of the people were gathered together in the court of the high priest who was called Caiaphas
પ્રમુખ યાજકનું નામ કાયાફા હતું પછી મુખ્ય યાજકો અને લોકોના વડીલો પ્રમુખ યાજકની કચેરીમાં ભેગા મળ્યા
Those who had taken Jesus led him away to Caiaphas the high priest where the scribes and the elders were gathered together
ઈસુને જે માણસોએ પકડયો હતો તેઓ તેને પ્રમુખ યાજક કાયાફા પાસે દોરી ગયા શાસ્ત્રીઓ અને વડીલ યહૂદિ નેતાઓ ત્યાં ભેગા થયા હતા
Now when morning had come all the chief priests and the elders of the people took counsel against Jesus to put him to death
બીજા દિવસની વહેલી સવારે બધા મુખ્ય યાજકો અને લોકોના વડીલો ભેગા થયા અને ઈસુને મારી નાખવાની યોજના કરી
Likewise the chief priests also mocking with the scribes the Pharisees and the elders said
મુખ્ય યાજકો શાસ્ત્રીઓ અને વડીલો યહૂદિ આગેવાનો પણ ત્યાં હતા આ માણસો પણ બીજા લોકોની જેમ ઈસુની મશ્કરી કરતાં હતા
When they were assembled with the elders and had taken counsel they gave a large amount of silver to the soldiers
યહૂદિ આગેવાનો તથા વડીલોએ એકઠા મળી એક યોજના બનાવીઅને સૈનિકોને મોટી લાંચ આપી
He began to teach them that the Son of Man must suffer many things and be rejected by the elders the chief priests and the scribes and be killed and after three days rise again
પછી ઈસુએ તેમને ઉપદેશ આપવાનું શરું કર્યુ કે માણસના પુત્રે ઘણું બધું સહન કરવું જોઈએ ઈસુએ બોધ આપ્યો કે માણસનો પુત્ર વડીલ યહૂદિ આગેવાનો મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ દ્ધારા નાપસંદ થશે ઈસુએ બોધ આપ્યો કે માણસના પુત્રને મારી નંખાશે અને પછી મૃત્યુમાંથી ત્રણ દિવસો પછી તે ઊભો થશે
They came again to Jerusalem and as he was walking in the temple the chief priests and the scribes and the elders came to him
ઈસુ અને તેના શિષ્યો ફરીથી યરૂશાલેમ ગયા ઈસુ મંદિરમાં ચાલતો હતો મુખ્ય યાજકો શાસ્ત્રીઓ અને વડીલ યહૂદિ આગેવાનો ઈસુ પાસે આવ્યા
Immediately while he was still speaking Judas one of the twelve came--and with him a multitude with swords and clubs from the chief priests the scribes and the elders
જ્યારે ઈસુ હજુ બોલતો હતો તે જ પળે યહૂદા ત્યાં આવ્યો યહૂદા એ બાર પ્રેરિતોમાંનો એક હતો યહૂદા સાથે ઘણા લોકો હતા આ લોકો મુખ્ય યાજકો શાસ્ત્રીઓ અને વડીલ યહૂદી આગેવાનોમાંથી મોકલવામાં આવ્યા હતા યહૂદા સાથેના આ લોકો પાસે તલવારો અને સોટા હતા
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…