Advertisement - Remove

electronic - Example Sentences

ઇલેક્ટ્રાનિક
The Prime Minister, Shri Narendra Modi, will interact with IT and electronic manufacturing professionals across India on October 24, 2018, on the occasion of the launch of the “Main Nahin Hum” Portal and App.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 24 ઓક્ટોબર, 2018ના રોજ “મૈ નહીં હમ” પોર્ટલ અને એપને લોન્ચ કરાવવાના પ્રસંગે સમગ્ર ભારતના આઈટી અને ઈલેક્ટ્રોનિક ઉત્પાદનકર્તા વ્યવસાયિકો સાથે સંવાદ કરશે.
i. Enable cross-border authentication and Electronic Know-Your-Customer (e-KYC) of residents using digital identities;
ડિજિટલ ઓળખનો ઉપયોગ કરીને રહેવાસીઓનું સરહદ પાર ખરાઈ કરવા અને ઇલેક્ટ્રોનિક નો-યોર-કસ્ટમર (ઇ-કેવાયસી)ને સક્ષમ બનાવવી;
Interacting with a wide cross-section of IT and electronic manufacturing professionals, captains of industry and technocrats on the occasion, the Prime Minister said he is sure that people want to work for others, serve society and make a positive difference.
આ પ્રસંગે આઇટી અને ઇલેક્ટ્રોનિક ઉત્પાદન સાથે સંબંધિત વ્યાવસાયિકો, ઉદ્યોગ સાથે સંબંધિત હસ્તીઓ અને ટેકનોક્રેટને સંબોધિત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, મને ખાતરી છે, લોકો બીજા માટે કામ કરવા, સમાજની સેવા કરવા અને કોઈ સકારાત્મક પરિવર્તન લાવવા માટે કામ કરવા ઇચ્છે છે.
This led to generation of investment intent worth more than Rs. 4.28 lakh crore across sectors like Renewable Energy, Infrastructure, Power, IT & Electronic Manufacturing, Tourism etc.
તેમાં રાજ્યમાં નવીનીકરણીય ઊર્જા, માળખાગત ક્ષેત્રો, વીજળી, સૂચના પ્રૌદ્યોગિકી, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓનું ઉત્પાદન અને પર્યટન વગેરે ક્ષેત્રમાં રૂ. 4.28 લાખ કરોડથી વધુ રોકાણનાં સમજૂતી કરાર (એમઓયુ) થયાં હતાં.
As was done in previous Ministerial Conferences, an existing moratorium on imposing customs duties on electronic transmission was expanded for two years.
અગાઉની મંત્રીસ્તરીય પરિષદમાં જેમ કરવામાં આવ્યું હતું તે જ રીતે આ વખતે પણ ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમીશનમાં કસ્ટમ ડ્યુટી લાગુ કરવાની વર્તમાન મોકુફીને વધુ બે વર્ષ માટે લંબાવવામાં આવી હતી.
Advertisement - Remove
The electronic National Agriculture Market (e-NAM) that was launched by Government on April, 2016 aims at integrating the dispersed APMCs through an electronic platform and enable price discovery in a competitive manner, to the advantage of the farmers.
ઇલેક્ટ્રોનિક એગ્રિકલ્ચર માર્કેટ (ઇ-એનએએમ) એપ્રિલ, 2016માં સરકારે શરૂ કરી હતી, જેનો ઉદ્દેશ એપીએમસીને ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ પર સંકલિત કરવાનો અને સ્પર્ધાત્મક રીતે કિંમતમાં સુધારો કરવા સક્ષમ બનાવવાનો હતો, જેથી ખેડૂતોને લાભ થાય.
The electronic National Agriculture Market (e-NAM) that was launched by Government on April, 2016 aims at integrating the dispersed APMCs through an electronic platform and enable price discovery in a competitive manner, to the advantage of the farmers.
ઇલેક્ટ્રોનિક રાષ્ટ્રીય કૃષિ બજાર (ઈ-નામ)ની શરૂઆત સરકારે એપ્રિલ, 2016માં કરી હતી, જેનો ઉદ્દેશ ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મનાં માધ્યમથી છૂટાંછવાયાં એપીએમસીને એકીકૃત કરવાનો અને ખેડૂતોને ઓનલાઇન વેપાર કરવાની સલાહ આપવાનો છે.
Attention: Brief for Electronic Media
ધ્યાનમાં રાખવા જેવી બાબતઃ ઇલેક્ટ્રોનિક મીડિયા માટે બ્રીફ
The spread of electronic means of trading and the use of depositories have made our markets more transparent.
વેપાર કરવાની ઇલેક્ટ્રોનિક પદ્ધતિઓના પ્રસાર અને ડિપોઝિટરીના ઉપયોગથી આપણા બજારો વધારે પારદર્શક બન્યા છે.
This Government has introduced e-NAM – the electronic National Agricultural Market.
સરકારે ઇ-નામ એટલે કે ઇલેક્ટ્રોનિક નેશનલ એગ્રિકલ્ચરલ માર્કેટ શરૂ કર્યું છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading