Advertisement - Remove

ensure - Example Sentences

એન્શુર / ઇન્શુર
The Joint Venture exercise would ensure greater participation of State Governments in implementation of Railway Projects both in terms of financial participation as well as decision making process.
સંયુક્ત ઉદ્યમના ગઠનની વ્યવસ્થાથી નાણા ભાગીદારી અને નિર્ણય લેવાની પ્રક્રિયા બંને બાબતોમાં રેલ પરિયોજનાઓમાં રાજ્ય સરકારોની અપેક્ષાકૃત ભાગીદારી સુનિશ્ચિત થશે.
He said that the Union Government was working to ensure good physical and digital connectivity across the State.
તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર આખા રાજ્યમાં ભૌતિક અને ડિજિટલ સંપર્ક સુનિશ્ચિત કરવા માટે કાર્ય કરી રહી છે.
Prime Minister, Shri Narendra Modi, today emphasized that India must remember the glorious heritage of the freedom struggle, and ensure that the legacy of the struggles and achievements of our freedom fighters is passed on to succeeding generations.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે એ વાત પર ભાર મૂક્યો કે, દેશે સ્વતંત્રતા સંગ્રામની મહાન વિરાસતને અવશ્ય યાદ રાખવી જોઈએ અને એ સુનિશ્ચિત કરવું જોઈએ કે આ સંઘર્ષની વિરાસત અને આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓની ઉપલબ્ધિઓ આગળની પેઢી સુધી પહોંચે.
They would also aid the objectives of Swachh Bharat Mission as well as Namami Gange Mission through conversion of waste to energy, usage of sewage water for generation and in turn ensure that clean water is available for drinking and irrigation.
આ સંશોધન કચરાથી ઉર્જામાં તબદીલી અને ઉત્પાદન માટે સુએજ પાણીનો ઉપયોગ કરવા માટે સ્વચ્છ ભારત મિશનની સાથે સાથે નમામિ ગંગે મિશનના ઉદ્દેશ્યોને હાંસલ કરવામાં પણ મદદગાર બની રહેશે અને આ પ્રકારના સંશોધન એ સુનિશ્ચિત કરશે કે પીવાના પાણી અને સિચાંઈ માટે સ્વચ્છ જળ ઉપલબ્ધ કરાવશે.
These amendments will ensure availability of electricity to consumers at reasonable and competitive rates, improve ease of doing business to ensure financial viability of the sector and attract investments, promote transparency, consistency and predictability in regulatory approaches across jurisdictions.
આ સંશોધન ઉચિત અને પ્રતિસ્પર્ધી દરો પર ગ્રાહકોને વીજળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરશે, આ ક્ષેત્રની આર્થિક લાભપ્રદતા સુનિશ્ચિત કરવા માટે વેપારમાં વધારે સુગમતા લાવવામાં આવશે તથા રોકાણ આકર્ષવામાં આવશે, પારદર્શિતાને પ્રોત્સાહન આપશે તથા સમસ્ત ક્ષેત્રાધિકારોને નિયામકીય વલણમાં નિરંતરતા અને સ્થિરતા લાવશે.
Advertisement - Remove
The Prime Minister reviewed grievances relating to Railways, especially sanitation related issues, and was briefed on steps being taken to ensure cleanliness, both in Railway Stations, and on trains.
પ્રધાનમંત્રીએ રેલવેમાં ખાસ કરીને સફાઈ અંગેના મુદ્દાઓ અંગેની ફરિયાદોની સમીક્ષા કરી હતી અને રેલવે સ્ટેશનો અને રેલગાડીઓમાં સફાઈ સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવી રહેલા પગલાંઓ અંગે જાણકારી આપી હતી.
The outreach of the schemes will ensure greater participation amongst the EWS, LIG and MIG segment of the society to provide Housing for All by 2022, thereby ensuring equity and inclusiveness.
વર્ષ 2022 સુધી તમામને મકાન પૂરા પાડવા આ યોજનાઓની પહોંચ સમાજના ઇડબલ્યુએસ (આર્થિક રીતે પછાત વર્ગ), એલઆઇજી (ઓછી આવક ધરાવતા જૂથ) અને એમઆઇજી (મધ્યમ આવક ધરાવતા જૂથ) સેગમેન્ટ વચ્ચે વિસ્તૃત સહભાગીદારી સુનિશ્ચિત કરશે, જેથી સમાનતા અને સર્વસમાવેશકતા સુનિશ્ચિત થશે.
Spreading the stakes of the private participant over the entire period of concession would ensure continued operations over long-term.
સંપૂર્ણ રાહતના સમયગાળા દરમિયાન ખાનગી ભાગીદારીના હિસ્સાને વિસ્તારવાથી દીર્ધકાલિન રુપે સંચાલન સુનિશ્ચિત થશે.
Linking of performance standards with the annuities will ensure desired objective of treated water of appropriate standard.
કાર્ય પ્રદર્શન ધોરણોને વાર્ષિક ચૂકવણી સાથે જોડવાથી યોગ્ય ધોરણો વાળા સ્વચ્છ કરાયેલા પાણીનો ઉદેશ્ય સુનિશ્ચિત થશે.
We will ensure full and effective implementation of the duty free access extended to 34 countries.
34 દેશોને અપાયેલા વેરામુક્ત પ્રવેશનો સંપૂર્ણ અને અસરકારક અમલ થાય તેની અમે ખાતરી કરીશું.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading