Advertisement - Remove

facts - Example Sentences

Popularity:
ફૈક્ટ્સ / ફૈક્સ
If you have any questions or claims to anyone then sit down and talk show facts listen to your counterpart's arguments try to balance your interests
જો તમારી પાસે કોઈપણ પ્રશ્નો અથવા કોઈ પ્રત્યે દાવા હોય તો બેસીને વાત કરો હકીકતો બતાવો તમારા સામેવાળાની દલીલો સાંભળો તમારી રુચિઓને સંતુલિત કરવાનો પ્રયાસ કરો
More than 3000 farmers from eight districts of Gujarat will go to Japan to save their land and inform Japan International Cooperation Agency JICA about all the facts about the injustice done by the Central Government to them
ગુજરાતના ૮ જિલ્લામાંથી કુલ ૩ હજાર કરતા પણ વધુ ખેડૂતો પોતાની જમીન બચાવવા માટે જાપાન જશે અને કેન્દ્ર સરકાર દ્વારા તેમની સાથે થયેલા અન્યાય વિશે જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીને જીકા તમામ હકીકતો વિશે જાણ કરશે
Facts about the chemical elements
રસાયણિક તત્વો વિશે માહિતી
Press in India presents an indicative picture of facts and trends in the Indian Print Media.
પ્રેસ ઇન ઇન્ડિયા રિપોર્ટ ભારતીય પ્રિન્ટ મીડિયામાં હકીકતો અને પ્રવાહનો ચિતાર રજૂ કરે છે.
Homoeopathy Day.Most of the speakers spoke about potentials of Homoeopathy which can be harnessed in the containment of COVID 19 and presented facts about use of adjuvant homoeopathy along with standard care for COVID patients.
મોટાભાગના વક્તાઓએ હોમિયોપેથીમાં રહેલી સંભાવનાઓ અંગે જણાવ્યું હતું જેનાથી કોવિડ-1ને નિયંત્રણમાં લઇ શકાય છે અને કોવિડના દર્દીઓ માટે પ્રમાણભૂત સારવારની સાથે સહાયક દવા તરીકે હોમિયોપેથી દવાના ઉપયોગો અંગે તથ્યો રજૂ કર્યા હતા.
Advertisement - Remove
For details: Information Regarding Detection of a COVID-19 Positive Case in the Presidents Estate In view of the media reports and speculation about detection of a COVID-19 positive case in the Presidents Estate, the facts about the situation have been issued.
લોકડાઉનના બીજા તબબકામાં ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી મંજૂરી હેઠળ કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં 500થી વધારે ઉદ્યોગો શરતો સાથે શરૂ કરવા જિલ્લા પ્રશાસન દ્વારા પરવાનગી આપવામાં આવી છે અને ત્રીસ હજારથી વધારે શ્રમિકો પોતાની કંપનીમાં કામ પર પરત ફર્યા છે.
Arguments poured in facts poured in ideas were discussed beliefs were discussed dreams were discussed, resolutions were discussed.
તર્કો આવ્યા, તથ્યો આવ્યા, વિચારો આવ્યા, આસ્થાની ચર્ચા થઇ, વિશ્વાસની ચર્ચા થઇ, સપનાઓની ચર્ચા થઇ, સંકલ્પોની ચર્ચા થઇ.
He also asked everyone to first verify the facts about any COVID related news circulating on social media, before forwarding it.
વધુમાં તેમણે દરેક વ્યક્તિને સોશિયલ મીડિયા ઉપર કોવિડ સંબંધિત સમાચારો આગળ મોકલતાં પહેલા તેની હકીકતો ચકાસવાની અપીલ કરી છે.
Jaspreet Bhatia set the tone of the session by highlighting some of the key facts of the states and its immense tourism potential.
શ્રી જસપ્રિત ભાટીયાએ રાજ્યના કેટલાક મુખ્ય તથ્યો પર પ્રકાશ પાડીને તેમજ તેની પર્યટનની પ્રબળ સંભાવનાઓ વિશે જણાવીને સત્રને યોગ્ય દિશામાં આગળ વધાર્યું હતું.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading