The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The new Major Ports Authority Bill, 2016 would help to impart faster and transparent decision making benefiting the stakeholders and better project execution capability.
નવો મુખ્ય બંદરોનો સત્તામંડળ ખરડો, 2016 નિર્ણય લેવાની ઝડપી અને પારદર્શક પ્રક્રિયા લાવવામાં મદદ કરશે, જેથી હિતધારકોને લાભ થશે અને પ્રોજેક્ટના અમલીકરણની ક્ષમતામાં વધારો થશે.
Our business communities are the strongest proponents for closer and faster commercial cooperation among BRICS.
આપણા વ્યાવસાયિક સમુદાયો બ્રિક્સ વચ્ચે ગાઢ અને ઝડપી વાણિજ્યિક સહકારના મજબૂત હિમાયતી છે.
It will also pave way for better, faster and cheaper transportation for people in Tamil Nadu.
આ તમિલનાડુમાં લોકો માટે શ્રેષ્ઠ, ઝડપી અને સસ્તાં પરિવહન માટે પણ માર્ગ મોકળો કરશે.
Doubling will increase line capacity of this important route connecting Bengaluru to Hubballi, Belagavi, Goa, Pune and Mumbai, resulting in faster movement of trains.
ડબલિંગથી બેંગાલુરુથી હુબલી, બેલાગાવી, ગોવા, પૂણે અને મુંબઈનાં મહત્ત્વપૂર્ણ રુટની લાઇન ક્ષમતામાં વધારો થશે, જેનાં પરિણામે ટ્રેનોની અવરજવર ઝડપી બનશે.
Arbitration proceedings will now become faster as the Arbitration law has been amended.
લવાદી પ્રક્રિયાઓ હવે ઝડપી બનશે, કારણ કે લવાદ કાયદો સુધારવામાં આવ્યો છે.
Alongwith manufacturing, we are also pushing for faster progress in infrastructure sectors.
ઉત્પાદનની સાથે અમે માળખાગત ક્ષેત્રોમાં ઝડપી પ્રગતિ પણ પર ભાર મૂક્યો છે.
This would require simpler processing, and faster approval.
તેના માટે સરળ પ્રક્રિયા અને ઝડપી મંજૂરીની જરૂર પડશે.
I also thank President Obama for his positive response to my call for a global public partnership for developing affordable clean energy sources that will enable faster adoption of clean energy across the world.
સ્વચ્છ ઊર્જાના સસ્તા સ્રોતોના વિકાસ માટે વૈશ્વિક સાર્વજનિક ભાગીદારી કાયમ કરવા માટેના મારા આહવાન પ્રત્યે રાષ્ટ્રપતિ ઓબામાની સકારાત્મક પ્રતિક્રિયા માટે હું એમના પ્રત્યે આભાર વ્યક્ત કરું છું, જેમાં આપણે દુનિયાભરમાં સ્વચ્છ ઊર્જાનો ઝડપથી સ્વીકાર કરાવવામાં સક્ષમ બનીશું.
The Prime Minister noted that digital technology is playing a key role in making the lives of the common man simpler, including through faster and more transparent service delivery.
પ્રધાનમંત્રીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, ડિજિટલ ટેકનોલોજી સામાન્ય નાગરિકોનાં જીવનને સરળ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે, જેમાં ઝડપી અને વધારે પારદર્શક સેવાનું પ્રદાન સામેલ છે.
The Ministry in a first of its kind has already entered into an MoU with Ministries of Railways, for purchase of treated water from STPs wherever feasible to facilitate faster market development for treated wastewater.
મંત્રાલયે એસટીપીથી સ્વચ્છ કરાયેલા પાણીને ખરીદવા માટે રેલ મંત્રાલય સાથે સમજૂતી કરી છે જેથી સ્વચ્છ કરાયેલા ગંદા પાણી માટે ઝડપથી બજાર વિકસિત કરી શકાય.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…