Advertisement - Remove

faster - Example Sentences

ફૈસ્ટર
These changes will also enable quick and accurate yield estimation leading to faster claims settlement.
આ બધા ફેરફાર કરવાના કારણે ઉપજનો ચોકસાઈપૂર્ણ અને ઝડપી અંદાજ મેળવી શકાશે અને તેના કારણે દાવાઓના ઝડપી નિવારણ તરફ આગળ વધી શકાશે.
Members of the FPO will manage their activities together in the organization to get better access to technology, input, finance and market for faster enhancement of their income.
એફપીઓની સભ્ય મંડળી અંતર્ગત પોતાની કામગીરીનું વ્યવસ્થાપન કરી શકશે, જેથી ટેકનોલોજી, રોકાણ, ધિરાણ અને બજાર સુધી વધારે સારી પહોંચ મળી શકે તથા તેમની આજીવિકા ઝડપથી વધી શકે.
Members of the FPO will manage their activities together in the organization to get better access to technology, input, finance and market for faster enhancement of their income.
એફપીઓનાં સભ્યો આવા ઓર્ગેનાઇઝેશનમાં તેમની આવક ઝડપથી વધારવા માટે ટેકનોલોજી, આંતરિક ચીજવસ્તુઓ, ધિરાણ મેળવવા અને તેમની બજાર સુધી ઝડપથી પહોંચાડવા વ્યવસ્થાપન કરશે.
He thanked the States for their efforts so far and requested them to focus on districts reporting a higher number of cases or faster doubling rate of their cases and districts where high case mortality is being noted.
તેમણે તમામ રાજ્યોને અત્યાર સુધી આપેલા સહકાર અને તેમણે કરેલા પ્રયાસો બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જે જિલ્લાઓમાં કેસોની સંખ્યા વધુ હોય અથવા કેસોની સંખ્યા ઝડપથી બમણી થતી હોય અને જ્યાં મૃત્યુદર ઘણો વધુ નોંધાયો હોય ત્યાં વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી હતી.
Most of these technologies are proof-of-concept tested and can help the entrepreneurs to take the product to market faster as they do not have to reinvent the wheel.
મોટાભાગની ટેકનોલોજી પરીક્ષણના પૂરાવા સાથેની છે અને ઉદ્યોગ સાહસિકોને આ ઉત્પાદનો ઝડપથી બજારમાં લાવવા માટે મદદરૂપ થઇ શકે છે કારણ કે તેને ફરીથી સ્થાપિત કરવાની જરૂર નથી.
Advertisement - Remove
The survey adds that after remaining in negative territory for a couple of years, growth of exports rebounded into positive one during 2016-17 and expected to grow faster in 2017-18.
સમીક્ષામાં ઉમેરવામાં આવ્યું છે કે, એકથી બે વર્ષ માટે નકારાત્મક રહ્યાં પછી 2016-1 દરમિયાન નિકાસમાં વૃદ્ધિને ફરી વેગ મળ્યો છે અને 201-18માં વધુ ઝડપથી વધશે એવી અપેક્ષા છે.
Impact: The proposal will create direct employment opportunities for technical personnel with higher responsibility for contribution in faster development of mineral sector, thereby generating more employment avenues in the sector as a whole.
અસર: આ દરખાસ્ત થકી તકનીકી કર્મચારીઓ માટે ખનીજ ક્ષેત્રે ઝડપી વિકાસના યોગદાન માટેની ઉચ્ચ જવાબદારી ધરાવતી સીધી રોજગારીની તકો ઉભી થશે, આમ એકંદરે આ ક્ષેત્રમાં વધુ રોજગાર નિર્માણ થશે.
Whether it is the longest bridge, the longest tunnel or the largest expressway, they have all been either constructed under this Government, or the work is going on with a faster momentum.
સૌથી મોટો પુલ હોય, સૌથી મોટી સુરંગ હોય, સૌથી મોટા એક્સપ્રેસ વે હોય, બધું જ આ સરકારના કાર્યકાળમાં બની ચૂક્યા છે અથવા તો પછી તેના પર ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું છે.
Electrification is being done with a faster speed in work.
ઝડપી ગતિએ વિદ્યુતીકરણ થઇ રહ્યું છે.
Of this plan, work is already being carried out to complete the projects worth one lakh crore rupees, at a faster pace.
તેમાંથી પણ આશરે 1 લાખ કરોડના પ્રોજેક્ટ પર કામ ઝડપી ગતિએ પૂરું કરવામાં આવી રહ્યું છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading