The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The land is to be leased by AAI on a token licence fee of Rs.1/- per annum for a period of seven years subject to signing of Lease Agreement.
લીઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા બાદ એએઆઈ આ જમીન પેટે સાત વર્ષના ગાળા માટે વાર્ષિક એક રૂપિયાની ટોકન લાયસન્સ ફી વસૂલ કરશે.
The bank would also be positioned to benefit in terms of lower cost of funds through acquisition of low-cost deposits, and fee income from payment services.
બેંક ઓછા ખર્ચની ડિપોઝિટ મારફતે ભંડોળનાં ઓછાં ખર્ચ અને પેમેન્ટ સેવાઓમાંથી ફીની આવકની દ્રષ્ટિએ લાભ મેળવવાની વધારે સારી સ્થિતિમાં રહેશે.
He announced an eighty percent exemption in patent fee for Start-up businesses, and said a self-certification based compliance system for Start-ups would be introduced for 9 labour and environment laws.
તેમણે સ્ટાર્ટ-અપ વ્યવસાય માટે પેટન્ટ શુલ્કમાં 80 ટકા સુધીની છૂટની જાહેરાત કરી અને કહ્યું કે સ્ટાર્ટ-અપ માટે 9 શ્રમ અને પર્યાવરણ કાયદા માટે એક સ્વ-પ્રમાણન આધારિત અનુપાલન વ્યવસ્થા રજૂ કરાશે.
For the services provided by the refiners, they will be paid a fee by the banks, as decided by them, mutually.
શોધકો દ્વારા આપવામાં આવનારી સેવાઓ માટે બેન્ક તેમને ફી ચૂકવશે.
No late fee and penalty to be charged, if complied before till 30th June 2020.
જો 30 જૂન, 2020 અગાઉ ભરાઈ જાય, તો કોઈ લેટ ફી અને દંડ લેવામાં નહીં આવે.
State directs pvt hospitals to treat Covid cases under Aarogyasri Health care pgm treatment fee fixed :Rs 16,000-Rs 2.16 lakh.
રાજ્યએ ખાનગી હોસ્પિટલોને આરોગ્યશ્રી સ્વાસ્થ્ય સંભાળ કાર્યક્રમ હેઠળ કોવિડના દર્દીની સારવાર કરવા નિર્દેશ આપ્યા; સારવારની ફી રૂપિયા 16,000થી રૂ. 2.16 લાખ નિર્ધારિત કરવામાં આવી.
State releases more than Rs 4000 crore towards 100 fee reimbursement of nearly 14 lakh students under JagannanaVidyaDeevena scheme.
રાજ્યએ ‘જગન્ના વિદ્યા દીવેના’ યોજના અંતર્ગત 14 લાખ વિદ્યાર્થીઓ માટે 100% ફી ચુકવણી માટે રૂ. 4000 કરોડ આપ્યા.
Punjab: Punjab Chief Minister Captain Amarinder Singh announced that government schools in the state will not charge any admission, re-admission and tuition fee from students for the 2020-21 academic session on account of the Covid crisis.
પંજાબ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહે જાહેરાત કરી હતી કે, કોવિડ કટોકટીના કારણે રાજ્યમાં 2020-21ના શૈક્ષણિક સત્ર માટે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસેથી પ્રવેશ, ફરી પ્રવેશ અને ટ્યુશન ફી લેવામાં આવશે નહીં.
For filmmakers from SAARC nations, there is a concessional entry fee of USD 30 per film.
સાર્ક દેશોનાં ફિલ્મનિર્માતાઓ માટે ફિલ્મદીઠ કન્સેશનલ એન્ટ્રી ફી 30 અમેરિકન ડોલર છે.
For National Competition, the entry fee is Rs 1,000.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…