Advertisement - Remove

fighting - Example Sentences

Popularity:
ફાઇટિંગ
Isabel says He is fighting for his life and we have also not lost hope
ઇસાબેલ કહે છે તે પોતાની જિંદગી માટે લડી રહ્યો છે અને અમે પણ આશા નથી ગુમાવી
Applause For the first time in nine years there are no Americans fighting in Iraq
તાળીઅો ૯ વર્ષ માં પહેલી વાર ઇરાક મા કોઇ અમેરીકન્સ લડી નથી રહ્યા
Prime Minister said that Netaji was not just an inspiration for Indians, but for all those who were fighting for self-determination and freedom in countries all over the world.
પ્રધાનમંત્રીએ જણાવ્યું કે નેતાજી એ માત્ર ભારતીયો માટે જ પ્રેરણાસ્ત્રોત નહોતા પરંતુ એ તમામ માટે હતા કે જેઓ સમગ્ર વિશ્વમાં દેશોની અંદર સ્વસંકલ્પ અને આઝાદી માટે લડી રહ્યા હતા.
The Prime Minister said India and Spain have both faced the scourge of terrorism, and will both focus on fighting it.
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત અને સ્પેન બંને આતંકવાદના અભિશાપનો ભોગ બનેલા છે અને બંને દેશો તેની સામે લડી લેવામાં ધ્યાન આપે છે.
9. Do you believe some anti-corruption activists are now actually fighting in support of black money, corruption & terrorism? a.
9. તમે માનો છો કે કેટલાક ભ્રષ્ટાચાર વિરોધી કાર્યકર્તાઓ અત્યારે ખરેખર કાળું નાણું, ભ્રષ્ટાચાર અને આતંકવાદના ટેકામાં લડી રહ્યા છે?
Advertisement - Remove
We citizens are facing some difficulties, but we are all fighting against corruption and we are happy that we are making a contribution in this fight.
અમને નાગરિકોને પરેશાની થઇ રહી છે, પરંતુ આપણે બધાં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ લડી રહ્યા છીએ અને આ લડાઇમાં અમે જે સહયોગ આપી રહ્યા છીએ તેનાથી અમે ખુશ છીએ.
He also wanted, the wellbeing and respect for those who were against him, with whom he was fighting the freedom struggle.
તેઓ તેમનું પણ ભલું ઈચ્છતા હતા, સન્માન કરતા હતા, જેઓ તેમના વિરોધીઓ હતા, જેમની સાથે તેઓ આઝાદીની લડાઈ લડી રહ્યા હતા.
He said that India is fighting the pandemic by taking timely and emergent measures from time to time under the leadership of Prime Minister, Shri Narendra Modi.
તેમણે કહ્યું કે ભારત દેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમયસર જરૂરી અને યોગ્ય પગલાઓ લઈને આ આફત સામે લડી રહ્યો છે.
The Prime Minister said, in this war, there are many soldiers who are fighting the Corona virus, not in the confines of their homes but outside their homes.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ યુદ્ધમાં એવા ઘણા યોદ્ધાઓ છે જેઓ કોરોના વાયરસની સામે લડી રહ્યા છે, તેઓ પોતાના ઘરમાં બંધ રહીને નહીં પરંતુ તેમના ઘરની બહાર રહીને આ લડી રહ્યા છે.
Tshering thanked Prime Minister for taking the lead to promote anti-COVID coordination at the regional level, even while fighting the pandemic within a large and complex country like India.
ભારત જેવો મોટો દેશ આ મહામારી સામે લડી રહ્યા હોવા છતાં પ્રધાનમંત્રીએ પ્રાંતિય સ્તરે કોવિડ-1 વિરોધી સંકલનમાં નેતૃત્વ સંભાળ્યું બદલ લ્યોન્છેન ડૉ. ત્શેરિંગે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading