Advertisement - Remove

fighting - Example Sentences

ફાઇટિંગ
India stands with Afghanistan in fighting all types of terrorism.
ભારત તમામ પ્રકારના આતંકવાદ સામે લડવામાં અફઘાનિસ્તાનની સાથે છે.
The students will get 200 ml of milk everyday which will help in fighting malnourishment.
વિદ્યાર્થીઓને દરરોજ 200 એમએલ દૂધ મળશે, જે કુપોષણ સામે લડવામાં મદદરૂપ થશે.
In view of the global emergency caused by the unprecedented spread of the Novel Coronavirus, the Skill Development Ministry will provide every possible support to the Central Government in fighting this pandemic.
તેમણે જણાવ્યું હતું કે, નોવલ કોરોના વાયરસના કારણે અભૂતપૂર્વ ફેલાવાના કારણે ઉભી થયેલી વૈશ્વિક કટોકટીને ધ્યાનમાં રાખીને કૌશલ્ય વિકાસ મંત્રાલય શક્ય હોય તેવા તમામ પ્રયાસો દ્વારા આ મહામારી સામે લડવામાં કેન્દ્ર સરકારને સહકાર આપશે.
The DRDE, Gwalior which has been at the forefront in fighting COVID-19, has now been tasked to do the testing of masks only received by HLL Lifecare Limited from foreign countries before it is distributed to various agencies.
DRDE ગ્વાલિયર કે જે કોવીડ-1 સામે લડવામાં આગળની હરોળમાં રહેલ છે તેને હવે વિદેશમાંથી આવેલ HLL લાઈફ કેર લિમિટેડ પાસેથી મેળવવામાં આવેલ માસ્ક અને બોડી સુટને જુદી જુદી સંસ્થાઓને વિતરિત કરવામાં આવે તે પહેલા તેમના લેબલ કલેઈમને કન્ફર્મ કરવાનું કાર્ય સોંપવામાં આવ્યું છે.
The Institute plans to transfer the technology of this inhaler for commercial production so that it can be produced on a large scale and sent to the frontline worriers fighting against COVID-19 pandemic.
લાંબા સમય સુધી માસ્ક પહેરતા લોકોને આનાથી ઘણી રાહત મળી શકે છે આ ઇન્હેલરનું વ્યાપારિક ધોરણે ઉત્પાદન કરવા માટે આ સંસ્થા તેની ટેકનોલોજી સ્થળાંતરિત કરવાની યોજનામાં છે જેથી મોટાપાયે તેનું ઉત્પાદન થઇ શકે અને કોવિડ-1 મહામારી સામે લડવામાં અગ્ર હરોળના યોદ્ધાઓને તે મોકલી શકાય.
Advertisement - Remove
These Corona warriors be it the doctors, nurses, hygiene and sanitation staff, police personnel or media personnel, they have ensured that India keeps on fighting this pandemic.
ગૃહ મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રીએ કોવિડ યોદ્ધાઓને આ મહામારી સામે લડવામાં અતુલ્ય યોગદાન અને બલિદાન આપવા બદલ વંદન કર્યા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે આજે કોવિડ યોદ્ધાઓને આ મહામારી સામે લડવામાં તેમના અતુલ્ય યોગદાન અને બલિદાન આપવા બદલ તેમને વંદન કર્યા હતા.
For details: Union Home Minister salutes the Corona Warriors for their unmatched Contribution and Sacrifice in fighting the COVID-19 epidemic ShriAmitShah said in a tweet, India salutes its heroic Corona warriors.
કેન્દ્રીય ગૃહમંત્રીએ કોવિડ યોદ્ધાઓને આ મહામારી સામે લડવામાં અતુલ્ય યોગદાન અને બલિદાન આપવા બદલ વંદન કર્યા શ્રી અમિત શાહે ટ્વીટમાં જણાવ્યું હતું કે, ભારત પોતાના વીર કોરોના યોદ્ધાઓને વંદન કરે છે.
Both Ministers appreciated the efforts made by Armed Forces of India and France in fighting the COVID-19 pandemic.
બંને મંત્રીઓએ કોવિડ-1 મહામારી સામે લડવામાં ભારતમાં અને ફ્રાન્સમાં સશસ્ત્ર દળોએ કરેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.
Shri Nishank appreciated the efforts of 1000 universities, 45000 colleges, 1.5 million students, more than one crore teachers and more than 33 crore students across the country who have contributed significantly in fighting the spread of the virus.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા શ્રી નિશંકે કહ્યું હતું કે, હું દેશભરમાં 1000 વિશ્વવિદ્યાલયો, 45000 મહાવિદ્યાલયો, 15 લાખ વિદ્યાલયો, એક કરોડથી વધારે શિક્ષકો અને 33 કરોડથી વધારે વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરું છું, જેમણે કોરોનાવાયરસ જેવા રોગચાળા સામે લડવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
He added that this will also help the mineral rich state like Odisha in fighting with the pandemic.
તેમણે ઉમેર્યું હતું કે, આનાથી ઓડિશા જેવા ખનીજ સમૃદ્ધ રાજ્યોને આ મહામારી સામે લડવામાં ઘણી મદદ મળી રહેશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading