The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
He sent them to Bethlehem and said Go and search diligently for the young child When you have found him bring me word so that I also may come and worship him
પછી હેરોદે જ્ઞાની માણસોને બેથલેહેમ મોકલ્યા તેણે જ્ઞાની માણસોને કહયુ કે જાઓ અને ખૂબજ કાળજીપૂર્વક નવા જન્મેલા બાળકને શોધી કાઢો જ્યારે તમને તે બાળકનો પત્તો મળે તો મને આવીને જાણ કરો જેથી હું પણ તેનું ભજન કરવા જઈ શકું
Again the Kingdom of Heaven is like a treasure hidden in the field which a man found and hid In his joy he goes and sells all that he has and buys that field
આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા ખજાના જેવું છે એક દિવસ જ્યારે માણસને તે ખજાનો મળ્યો ત્યારે ખૂબ ખુશ થયો અને તે જ ખેતરમા ધનનો ખજાનો સંતાડી દીઘો અને તે ખેતર ખરીદવા પોતાની પાસે જે કઈ હતું તે બધુંજ વેચી દીધું
Those servants went out into the highways and gathered together as many as they found both bad and good The wedding was filled with guests
તેથી નોકરો શેરીઓમાં ગયા તેઓને જે લોકો મળ્યા તે દરેક સારા નરસા માણસોને લગ્નના ભોજન સમારંભમાં બોલાવી લાવ્યા આખો ભોજનખંડ માણસોથી ભરાઈ ગયો
Now the chief priests and the whole council sought witnesses against Jesus to put him to death and found none
મુખ્ય યાજકો અને યહૂદિયોની ન્યાયની સભાએ ઈસુને મારી નાખી શકાય તે માટે કાંઇક ખોટી સાક્ષી ઈસુની વિરૂદ્ધ શોધવા પ્રયત્ન કર્યો પરંતુ તે શોધી શક્યા નહિ
When he found out from the centurion he granted the body to Joseph
તે અમલદારે પિલાતને કહ્યું કે ઈસુ મરણ પામ્યો છે તેથી પિલાતે યૂસફને કહ્યું તે શબ મેળવી શકશે
It happened after three days they found him in the temple sitting in the midst of the teachers both listening to them and asking them questions
ત્રણ દિવસ પછી ઈસુ તેઓને જડ્યો ઈસુ મંદિરમાં ધર્મગુરુંઓ સાથે બેસીને પ્રશ્રોની ચર્ચા કરી રહ્યો હતો
He said to the vine dresser Behold these three years I have come looking for fruit on this fig tree and found none Cut it down Why does it waste the soil
ત માણસનો એક માળી હતો જે તેની વાડીની સંભાળ રાખતો હતો તેથી તે માણસે તેના માળીને કહ્યું હું આ અંજીરના વૃક્ષ પર ફળ માટે છેલ્લા ત્રણ વર્ષથી રાહ જોઉં છું પણ કદીએ મને એકે મળ્યું નથી તેને કાપી નાખો તે શા માટે નકામી જમીન રોકે છે
When he has found it he carries it on his shoulders rejoicing
અને જ્યારે તે ઘેટાંને શોધી કાઢે છે ત્યારે તે ખૂબ ખુશ થાય છે તે માણસ તે ઘેટાંને તેના ખભે બેસાડી તેને ઘેર લઈ જાય છે
for this my son was dead and is alive again He was lost and is found They began to celebrate
મારો દીકરો મરી ગયો હતો પણ હવે તે ફરીથી જીવતો થયો છે તે ખોવાઇ ગયો હતો પણ હમણા તે જડ્યો છે તેથી તેઓએ મોટી મિજબાની કરી
But it was appropriate to celebrate and be glad for this your brother was dead and is alive again He was lost and is found
આપણે ખુશ થવું જોઈએ અને મિજબાની કરવી જોઈએ કારણ કે તારો ભાઈ મરી ગયો હતો પણ હવે તે પાછો જીવતો થયો છે તે ખોવાઇ ગયો હતો પણ હવે તે પાછો જડ્યો છે
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…