Advertisement - Remove

industry - Example Sentences

Popularity:
Difficulty:
ઇન્ડસ્ટ્રી
We will support our industry to invest in Africa.
અમે આફ્રિકામાં રોકાણ કરવા માટે અમારાં ઉદ્યોગોને ટેકો આપીશું.
A Technology Perspective and Capability Road-map has been released to help the industry in planning and initiating technology development, partnerships and production arrangements.
ઉદ્યોગોને આયોજન કરવામાં અને ટેકનોલોજીનો વિકાસ, બહ્ગીદારી અને ઉત્પાદન વ્યવસ્થા કરવામાં મદદ કરવા માટે ટેકનોલોજી દ્રષ્ટિકોણ અને ક્ષમતા રોડ મેપ જાહેર કરવામાં આવ્યો છે.
I am confident that Def-Expo will provide the opportunity to professionals and industry to find new meeting ground for developing military industrial enterprises.
મને વિશ્વાસ છે કે આ રક્ષા પ્રદર્શની વ્યવસાયિકો અને ઉદ્યોગોને સૈન્ય ઔદ્યોગિક ઉદ્યમ વિકસિત કરવા માટે ફરી મળવાનું સ્થળ ઉપલબ્ધ કરાવવાનો અવસર પૂરો પાડશે.
It is a fact that because of lockdowns and with no travel possible, the industry is being badly hit.
એ સત્ય છે કે લૉકડાઉનના કારણે પ્રવાસની કોઈ શક્યતાઓ ના હોવાના લીધે આ ઉદ્યોગોને ભારે માર પડ્યો છે.
For details: All Stakeholders Must Adopt an Integrated Approach to Come over the Crisis: ShriNitinGadkari ShriGadkarihas called upon the industry that it is needed to be ensured by industries that necessary preventive measures are taken to prevent the spread of COVID-19.
કટોકટીમાંથી બહાર આવવા માટે તમામ હિતધારકોએ એકીકૃત અભિગમ અપનાવવો આવશ્યક છે: શ્રી નિતિન ગડકરી શ્રી નિતિન ગડકરીએ ઉદ્યોગોને કહ્યું હતું કે, કોવિડ-1ના ફેલાવાને રોકવા માટે લાગુ કરવામાં આવેલા જરૂરી સુરક્ષાત્મક પગલાંનું ઉદ્યોગો દ્વારા પાલન થાય તે સુનિશ્ચિત કરવું જોઇએ.
Advertisement - Remove
The Prime Minister urged the industry to take full advantage of opening up investment and partnership with farmers in the rural economy.
પ્રધાનમંત્રી શ્રીએ ઉદ્યોગોને ગ્રામ્ય અર્થતંત્રમાં ખેડૂતો સાથે મૂડી રોકાણ અને ભાગીદારીનો સંપૂર્ણ લાભ લેવા માટે અનુરોધ કર્યો હતો.
Friends, The direction in which the government is moving, be it our mining sector, energy sector, or research and technology, both the industry and the youth will get opportunities in every field.
સાથીઓ, સરકાર જે દિશામાં આગળ વધી રહી છે, તેનાથી આપણું ખનન ક્ષેત્ર હોય, ઉર્જા ક્ષેત્ર હોય અથવા સંશોધન કે ટેકનોલોજી હોય, દરેક ક્ષેત્રમાં ઉદ્યોગોને પણ અવસર મળશે અને યુવાનોની માટે પણ નવી તકો ખુલશે.
Taking inspiration from "What Bengal thinks today, India Thinks Tomorrow" PM urged the industry to move forward.
આજે બંગાળ જે વિચાર છે, તેના પર આવતીકાલે ભારત વિચાર કરશે આ ઉક્તિ પરથી પ્રેરણા લઇને પ્રધાનમંત્રીએ ઉદ્યોગોને વિનંતી કરી હતી કે, તેઓ આગળ આવે.
He urged the industry to take advantage of the opportunity further.
તેમણે ઉદ્યોગોને વિનંતી કરી હતી કે, આ તકનો હજુ પણ વધુ લાભ ઉઠાવે.
He urged the industry to invest in RD and manufacturing of better Batteries to increase the power storage capacity of the Solar Panel in the country.
દેશમાં સોલર પેનલોની વીજ સંગ્રહ ક્ષમતા વધારવા માટે બહેતર બેટરીઓ તૈયાર કરવા RD અને ઉત્પાદન પાછળ રોકાણ કરવા માટે પણ તેમણે ઉદ્યોગોને વિનંતી કરી હતી.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading