The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Film industry has been demanding for a long time, that Government should consider Amendments to the law preventing camcording and piracy.
ફિલ્મ ઉદ્યોગની લાંબા સમયથી માંગણી રહી હતી કે સરકાર કેમકોર્ડીંગ અને પાયરસીને રોકવા માટે કાયદામાં સુધારા અંગે વિચારણા કરે.
The role of business and industry is crucial in the transformation of our ties.
આપણાં સંબંધોમાં પરિવર્તન લાવવામાં વ્યવસાય અને ઉદ્યોગની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે.
This will change the way industry operates, with new technology and processes.
આ નવી ટેકનોલોજી અને પ્રક્રિયાઓ સાથે ઉદ્યોગની કામગીરીમાં પરિવર્તનનો પવન ફૂંકશે.
The policy is envisaged to promote growth and development of domestic steel Industry and reduce the inclination to use, low quality low cost imported steel in Government funded projects.
નીતિ સ્થાનિક સ્ટીલ ઉદ્યોગની વૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવા તથા સરકારી ફંડેડ પ્રોજેક્ટ્સમાં નીચી ગુણવત્તા ધરાવતા ઓછા ખર્ચના આયાતી સ્ટીલ તરફનો ઝુકાવ ઘટાડવાનો આશય ધરાવે છે.
The project will reduce the dependence on imports and create a strong base for the growth of indigenous and domestic industry by providing access to state of art infrastructure and technology.
પ્રોજેક્ટ આયાત પરની નિર્ભરતા ઘટાડશે અને અત્યાધુનિક માળખાગત અને ટેકનોલોજીની સુલભતા પ્રદાન કરવા સ્વદેશી અને સ્થાનિક ઉદ્યોગની વૃદ્ધિ માટે મજબૂત આધાર ઊભો કરશે.
Now, the requirement for having separate JV Guidelines for DPSUs has been reviewed in the context of the increasing participation of the private industry in defence sector and the transformation taking place in the defence acquisition eco system.
અત્યારે સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ઉદ્યોગની સહભાગીતા વધારવાના અને સંરક્ષણ એક્વિઝિશન ઇકો સિસ્ટમમાં બદલાતી સ્થિતિના સંદર્ભમાં ડીપીએસયુ માટે સંયુક્ત સાહસની અલગ માર્ગદર્શિકાઓ ધરાવવાની જરૂરિયાતની સમીક્ષા કરવામાં આવી હતી.
Friends, Big stalwarts of the industry are present here.
અનિચ્છનિય કાયદાઓ અને સરકાર હસ્તક્ષેપો ઉદ્યોગની સ્થગિત થયેલી પ્રગતિમાં સહાયરૂપ થશે.
The difficulties of the industry have been understood, and efforts have been made to overcome them.
ઉદ્યોગની મુશ્કેલીઓને સમજવામાં આવી છે, અને તે દૂર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે.
This Expo reflects not only the industry related to defence, but also the world's confidence towards India as a whole.
આ એક્ષ્પો ફક્ત સંરક્ષણ સાથે સંબંધિત ઉદ્યોગની સાથે ભારત પ્રત્યે દુનિયાનાં વિશ્વાસને પણ પ્રતિબિંબિત કરે છે.
The Webinar provided insights on the post-Covid scenario for the publishing Industry and probable shift in the publishing, teaching, learning methods, while understanding the ways in which the education will be re-looked into with the rising e-learning practices.
આ વેબિનારમાં વધતી ઇ-લર્નિંગ પ્રેક્ટિસ સાતે શિક્ષણને કયા અભિગમથી જોવામાં આવશે તે વાતને સમજીને કોવિડ પછી પ્રકાશન ઉદ્યોગની સ્થિતિ અને પ્રકાશન, શિક્ષણ, શીખવાની પદ્ધતિઓમાં સંભવિત પરિવર્તનો અંગે આંતરિક બાબતો આપવામાં આવી હતી.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…