Advertisement - Remove

leave - Example Sentences

લીવ
Behold the time is coming yes and has now come that you will be scattered everyone to his own place and you will leave me alone Yet I am not alone because the Father is with me
ધ્યાનપૂર્વક મને સાંભળો સમય આવે છે જ્યારે તમે વેરવિખેર થઈ જશો તે સમય હવે અહીં છે તમે મને છોડી જશો હું એકલો પડીશ પણ ખરેખર હું એકલો નહિ હોઉ કારણ કે પિતા મારી સાથે છે
because you will not leave my soul in Hades neither will you allow your Holy One to see decay
કારણ કે તું મારા આત્માને મૃત્યુના સ્થળે છોડશે નહિ તું તારા પવિત્રને પણ કબરમાં કોહવાણ જોવા દઇશ નહિ
Now I tell you withdraw from these men and leave them alone For if this counsel or this work is of men it will be overthrown
અને તેથી હવે હું તમને કહું છું આ લોકોથી દૂર રહો તેઓને એકલા છોડી દો જો તેઓની યોજના જે મનુષ્યસર્જિત છે તો તે નિષ્ફળ જશે
Paul having stayed after this many more days took his leave of the brothers and sailed from there for Syria together with Priscilla and Aquila He shaved his head in Cenchreae for he had a vow
પાઉલ ભાઈઓ સાથે ઘણા દિવસો સુધી રહ્યો પછી તેણે તેમની રજા લઈને વિદાય લીધી અને સિરિયા જવા વહાણ હંકાર્યું પ્રિસ્કિલા અને અકુલાસ પણ તેમની સાથે હતા કિંખ્રિયામાં પાઉલે તેનું માથું મુંડાવ્યું હતું આ બતાવે છે કે તેણે દેવની પાસે માનતા લીધી છે
yet not at all meaning with the sexual sinners of this world or with the covetous and extortioners or with idolaters for then you would have to leave the world
પરંતુ મારો એવો મતલબ ન હતો કે તમારે જગતના પાપીઓ સાથે સંપર્ક ન રાખવો જગતના તે લોકો વ્યભિચારનું પાપ તો કરે જ છે અથવા તો તેઓ સ્વાર્થી છે અને એકમેકને છેતરે છે અથવા તો મૂર્તિઓની ઉપાસના કરે છે તે લોકોથી દૂર રહેવા માટે તમારે આ જગત છોડી જવું પડે
Advertisement - Remove
but if she departs let her remain unmarried or else be reconciled to her husband and that the husband not leave his wife
પરંતુ જો પત્ની તેના પતિને છોડે તો તેણે ફરીથી પરણવું નહિ અથવા તેણે તેના પતિ પાસે પાછા જવું જોઈએ પતિએ પણ તેની પત્નીને છૂટાછેડા આપવા નહિ
And forthwith Jesus gave them leave And the unclean spirits went out and entered into the swine and the herd ran violently down a steep place into the sea they were about two thousand and were choked in the sea
તેથી ઈસુએ તેઓને રજા આપી અશુદ્ધ આત્માઓએ માણસને છોડયો અને તેઓ ભૂંડોમાં ગયા પછી તે ભૂંડોનું ટોળું ટેકરીઓની કરાડો પરથી ધસી ગયું અને સરોવરમાં પડી ગયું બધાંજ ભૂંડો ડૂબી ગયાં તે ટોળામાં લગભગ 2000 ભૂંડો હતાં
And shall lay thee even with the ground and thy children within thee and they shall not leave in thee one stone upon another because thou knewest not the time of thy visitation
તેઓ તારા મકાનના એક પથ્થર પર બીજો પથ્થર પણ રહેવા દેશે નહિ જ્યારે દેવ તારો ઉદ્ધાર કરવા આવ્યો ત્યારે તે સમયને તેં ઓળખ્યો નહિ
I came forth from the Father and am come into the world again I leave the world and go to the Father
હું પિતા પાસેથી જગતમાં આવ્યો છું હવે હું જગત છોડીને પિતા પાસે પાછો જાઉ છું
Behold the hour cometh yea is now come that ye shall be scattered every man to his own and shall leave me alone and yet I am not alone because the Father is with me
ધ્યાનપૂર્વક મને સાંભળો સમય આવે છે જ્યારે તમે વેરવિખેર થઈ જશો તે સમય હવે અહીં છે તમે મને છોડી જશો હું એકલો પડીશ પણ ખરેખર હું એકલો નહિ હોઉ કારણ કે પિતા મારી સાથે છે
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading