Advertisement - Remove

majority - Example Sentences

મજૉરટી / મજૉરિટી
A large majority of the successful Start-ups have been funded by foreign venture funds and many of them are locating outside the country to receive such funding.
મોટી સંખ્યામાં સફળ સ્ટાર્ટ અપને વિદેશી ઉદ્યમ પૂંજી એકમે નાણા આપ્યા છે અને ઘણા સ્ટાર્ટ અપ એવા નાણાના પોષણ માટે દેશમાંથી બહાર સ્થાપિત કરવાના પ્રયત્નમાં છે.
The majority of new jobs are likely to go to women since the garment industry employs nearly 70% women workforce.
મોટા ભાગની નવી નોકરીઓ મહિલાઓને મળવાની શક્યતા છે કારણ કે પરિધાન ઉદ્યોગ લગભગ 70% મહિલાઓને રોજગારી પુરી પાડે છે.
He added that development of the villages where a majority of people live, is vital to the overall economic development of the State.
તેમણે ઉમેર્યું હતું કે, મોટા ભાગના લોકો રહે છે એ ગ્રામીણ વિસ્તારનો વિકાસ રાજ્યના સંપૂર્ણ આર્થિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ છે.
The positive side for us in India is that majority of the population respects trees, animals, forests, rivers and other elements of nature like the sun and the moon.
ભારતમાં અમારું હકારાત્મક પાસું એ છે કે અમારી મોટા ભાગની વસતી વૃક્ષો, પ્રાણીઓ, જંગલો, નદીઓ અને સૂર્ય તેમજ ચંદ્ર જેવાં પ્રકૃતિનાં અન્ય તત્ત્વોને માન આપે છે.
The majority of the solutions in this area are cost-effective normal masks, including knitted face mask.
આ ક્ષેત્રમાં મોટા ભાગનાં સોલ્યુશનો વાજબી ખર્ચ ધરાવતા સાધારણ માસ્કના છે, જેમાં નિટેડ ફેસ માસ્ક સામેલ છે.
Advertisement - Remove
Majority of patients in other hospitals are also on road to recovery.
અન્ય હોસ્પિટલોમાં રહેલા મોટાભાગના અન્ય દર્દીઓ પણ સાજા થવાના માર્ગે છે.
The findings were analysed at the macro level and it was noted that majority of the companies had filed their statutory on-line returns with MCA and were not missed out in the GDP estimation.
સૂક્ષ્મ સ્તરે હકીકતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને એ નોંધવામાં આવ્યું છે કે, મોટાં ભાગની કંપનીઓએ એમસીએની સાથે પોતાનું કાયદેસર ઓનલાઇન રિટર્ન દાખલ કર્યું હતું અને એને જીડીપી અનુમાનમાં નજરઅંદાજ કરવામાં આવ્યાં નથી.
Ministry of Tourism The majority of the requests received from foreign tourists are seeking information for traveling back to their home countries and also looking at extension of the visas to stay in India while they cannot travel back.
પ્રવાસન મંત્રાલય વિદેશી પ્રવાસીઓ દ્વારા માંગવામાં આવેલી માહિતીની વિનંતીઓમાં મોટા ભાગની વિનંતી તેમના વતન દેશમાં પરત ફરવા મુસાફરી કરવા અંગેની છે અને તેઓ જ્યાં સુધી પાછા ન જઈ શકે ત્યાં સુધી ભારતમાં જ રહેવા માટે વિઝાની અવધિ વધારવા અંગે પણ માગણી કરી રહ્યા છે.
Barring a few Indian manufacturers, the majority of RNA isolation kits are imported, and its non-availability often becomes a severe bottleneck for RT-PCR testing in large numbers across the country.
બહુ થોડા ભારતીય ઉત્પાદકોને બાદ કરતાં મોટા ભાગની આરએનએ આઇસોલેશન કિટની આયાત થાય છે અને એની અનુપલબ્ધતા દેશમાં મોટી સંખ્યામાં આરટી-પીસીઆર ટેસ્ટિંગ માટે ઘણી વાર મોટો અવરોધ બને છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading