Advertisement - Remove

management - Example Sentences

Popularity:
Difficulty:
મૈનજ્મન્ટ / મૈનિજ્મન્ટ / મૈનિજ્મન્ટ
The effective clinical management strategies have shown to yield positive results.
અસરકારક ક્લિનીકલ વ્યવસ્થાપનની વ્યુહરચનાઓએ સકારાત્મક પરિણામો દર્શાવ્યા છે.
Any other shorter time frame may not have been possible given the situation prevailing in the country. (The Committee on Home Affairs this week reviewed various aspects of management of the pandemic with the Home Secretary presenting evidence.
શિક્ષણ આજે ઓનલાઈન થઈ રહ્યું છે, ઘણાં લોકો પાસે આજે પણ ડીજીટલ કનેકશન નથી, જેથી ગ્રામ્ય સ્તરે માહિતી પહોચાડવાનું કામ કલાકારો કરશે તે માટે તેમનો આભાર માન્યો હતો.
Harsh Vardhan releases book on Standard Treatment Guidelines for management of Substance Use Disorders and Behavioral Addictions Dr.
હર્ષવર્ધને વિકારો અને વર્તણૂક સંબંધિત વ્યસનોમાં ઉપયોગમાં લેવાતા કેફી દ્રવ્યોના વ્યવસ્થાપન માટે પ્રભાણભૂત સારવાર માર્ગદર્શિકાઓ પર પુસ્તકનું વિમોચન કર્યું કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ.
My warm greetings to all of you. First of all, I congratulate the Government and people of Mauritius for the effective management of the COVID-19 global pandemic.
સૌ પ્રથમ તો હું સરકારને અને મોરિશિયસના લોકોને કોવિડ-1ની વૈશ્વિક મહામારીના અસરકારક વ્યવસ્થાપન બદલ તથા સમયસર દવાઓનો પૂરવઠો પૂરો પાડવા બદલ તથા પોતાના અનુભવોનુ આદાનપ્રદાન કરવા બદલ અભિનંદન આપુ છું.
In another new achievement unlocked by ER, the Materials Management department of ER initiated new ways to enhance the earnings through sale of unserviceable materials (Scrap) released from various activities of the railways during the harsh times of Coronavirus Pandemic.
આ જ ક્રમમાં પશ્ચિમી રેલવે દ્વારા નવી સિધ્ધિ હાંસલ કરવામાં આવી છે, જે અંતર્ગત કોરોના વાયરસ રોગચાળાના સંકટ સમયે વેસ્ટર્ન રેલવેના મટિરીયલ્સ મેનેજમેન્ટ વિભાગ દ્વારા રેલવેની વિવિધ પ્રવૃત્તિઓમાંથી અનુઉપયોગી સામગ્રી (સ્ક્રેપ) વેચીને રેલવેની આવક થઈ છે.
Advertisement - Remove
The Materials Management Dept. of ER identified all the scrap lying along the track lines and workshops in the months of April to July 2020 by all the Divisions under the direction of General Manager of ER.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરેલી અખબારી યાદી મુજબ, એપ્રિલ અને મે, 2020 માં તમામ મંડળો પર ફેક્ટરીઓ અને રેલવે ટ્રેકની બાજુમાં પડેલા તમામ સ્ક્રેપ્સના પશ્ચિમ રેલવેના મટિરીયલ મેનેજમેન્ટ વિભાગની સૂચના અનુસાર દ્વારા ઓળખ કરવામાં આવી.
The successful and coordination implementation of the effective containment strategy, aggressive testing and standardized clinical management protocols based on a comprehensive Standard of Care framework, have resulted in a consistent trend of rising Recovery Rate and progressively reducing Case Fatality Rate.
કન્ટેઇન્મેન્ટ વ્યૂહરચનાનું સફળતાપૂર્વક અમલીકરણ, સઘન પરીક્ષણો અને દેખરેખના અભિગમના વ્યાપક ધોરણો પર આધારિત પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલના પરિણામે સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે અને મૃત્યુદરમાં ક્રમશ: ઘટાડો થયો છે.
The mission is now in its second phase, aiming to take Indias villages from Open Defecation Free (ODF) to ODF Plus, with a strong focus on sustaining ODF status and ensuring solid and liquid waste management for all.
મિશન હવે તેના બીજા તબક્કામાં છે, જેનું લક્ષ્ય ભારતના ગામોને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત (ઓડીએફ) થી ઓડીએફ પ્લસ પર લઇ જવાનું છે, જે ઓડીએફની સ્થિતિ ટકાવી રાખવા અને બધા માટે નક્કર અને પ્રવાહી કચરાના સંચાલનને સુનિશ્ચિત કરવા પર ભાર મૂકે છે.
Prime Minister reiterated that India has a huge opportunity to invest in post-harvest management solutions like warehousing, cold chain, and food processing, and build a global presence in areas such as organic and fortified foods.
પ્રધાનમંત્રીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, ભારતમાં લણણી પછીના વ્યવસ્થાપનના ઉકેલો જેમ કે, વખાર, કોલ્ડ ચેઇન અને ખાદ્ય પ્રસંસ્કરણ તેમજ ઓર્ગેનિક તેમજ ફોર્ટિફાઇડ ફૂડ્સ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક ઉપસ્થિતિનું નિર્માણ કરવા માટે રોકાણની તકોની વિપુલ ઉપલબ્ધ છે.
Early identification helps to ensure timely and prompt isolation of the mild and moderate cases and hospitalisation of the severe and critical cases thereby leading to effective management of cases.
પ્રારંભિક લક્ષણોને ઓળખી હળવા અને મધ્યમ લક્ષણના કેસોનું સમયસર અને તાત્કાલિક હોમ અઈસોલેશન અને ગંભીર અને નિર્ણાયક કેસોને હોસ્પિટલમાં દાખલ કરવાનું સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે જેનાથી કેસોનું અસરકારક સંચાલન થાય છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading