The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
3. Modernization of railway operation, management and regulations;
રેલવે સંચાલન, વ્યવસ્થાપન અને નિયમનનું આધુનીકરણ;
He launched a Comprehensive Pension Management Scheme.
તેમણે એક સર્વગ્રાહી પેન્શનલ વ્યવસ્થાપન યોજના શરૂ કરી હતી.
The Union Cabinet chaired by Prime Minister Narendra Modi has approved the introduction of National Institutes of Food Technology, Entrepreneurship and Management Bill, 2019.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે રાષ્ટ્રીય ખાદ્યાન્ન ટેકનોલોજી, ઉદ્યોગસાહસિકતા અને વ્યવસ્થાપન અધિનિયમ, 2019ને સંસદમાં રજૂ કરવાની મંજુરી આપી દીધી છે.
It will also result in exchange of information in the relevant fields of disaster management which is of mutual interest.
આ કરારને પરિણામે પરસ્પરના હિતમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંગે સુસંગત માહિતીની આપ-લે પણ થઈ શકશે.
Project for Sustainable Catchment Forest Management in Tripura
3. Ministry of Textiles does not propose to use any land or building of BJEL for its own purposes or for any of its other CPSEs and the Land Management Agency will be informed upfront accordingly.
વસ્ત્ર મંત્રાલયનાં બીજેઈએલની કોઈ પણ જમીન કે મકાનનો ઉપયોગ પોતાનાં માટે કે પોતાની કોઈ જાહેર સંસ્થા માટે કરવાનો પ્રસ્તાવ મળ્યો નથી અને તેની સૂચના જમીન વ્યવસ્થાપન સંસ્થાને પ્રત્યક્ષ સ્વરૂપે આપવામાં આવશે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi was apprised of the Memorandum of Understanding (MoU) signed between India and Netherlands on technical cooperation in the field of Spatial Planning, Water Management and Mobility Management in April, 2018.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા મંત્રીમંડળને એપ્રિલ 2018માં ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે થયેલા સ્થળલક્ષી આયોજન, જળ વ્યવસ્થાપન અને મોબિલિટી વ્યવસ્થાપનના ક્ષેત્રમાં ટેકનિકલ સહકાર અંગેના સમજૂતિ કરાર અંગે માહિતી આપવામાં આવી હતી.

The MoU will promote bilateral cooperation in the field of Spatial Planning, Water Management and Mobility Management between the two countries.
આ સમજૂતિ બંને દેશ વચ્ચેના સ્થળલક્ષી આયોજન, જળ વ્યવસ્થાપન અને મોબિલિટી વ્યવસ્થાપનમાં દ્વિપક્ષીય સહકારને વેગ આપશે.

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…