The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
They kept this saying to themselves questioning what the rising from the dead meant
તેથી શિષ્યોએ ઈસુની આજ્ઞા માની અને તેઓએ જે જોયું હતું તે વિષે કશું કહ્યું નહિ પણ તેઓએ મૂએલામાંથી સજીવન થવા વિષે ઈસુ શું સમજે છે તેની ચર્ચા કરી
Though Neville Chamberlain then British prime minister claimed the Munich Agreement meant peace for our time the war started one year later
જોકે બ્રિટિશ વડાપ્રધાન નેવિલે ચેમ્બરલેનએ દાવો કર્યો હતો કે મ્યુનિક કરારનો અર્થ અમારા સમય માટે શાંતિ હતો તેના એક વર્ષ પછી યુદ્ધ શરૂ થયું
The culture of pride inpulling an allnighterstill exists he said adding that modern technology and everincreasing pressure on students meant sleep deprivation was a growing problem
તેમણે જણાવ્યું હતું કે ઓલનેટર કરવાનું ક્લચર હજી પણ અસ્તિત્વમાં છે આધુનિક ટેકનોલોજી અને વિદ્યાર્થીઓ પર સતત વધી રહેલા દબાણનો અર્થ છે ઊંઘની વંચિતતા અને એ એક વધતી સમસ્યા છે
Laughter You need to My predecessor meant that
હાસ્ય તમારે કરવુ જ રહ્યુ મારા પૂર્વગામીનુ પણ એ જ મંતવ્ય હતો તમારે એ કરુણામય ક્રિયા કરવી જ રહી તમારે કરુણામય કર્મ કરવુ જ જોઈએ કરુણા માટે કોઈ ક્રિયાપદ નથી પરંતુ કરુણા માટે ક્રિયાવિશેષણ છે એ મારા માટે આશ્ચર્યનો વિષય છે તમે કરૂણામય વ્યવહાર કરો છો પરંતુ જો તમારામાં કરુણા જ ન હોય તો તમે કરુણામય વ્યવહાર કેવી રીતે કરી શકો ત્યારે તમે ઢોંગ કરો છો તમે ઢોંગ કરીને કરુણામય બનો છોએ અમેરીકાનો મંત્ર છે
Prime Minister said that things have changed from the time where start-ups meant only digital and technology innovation.
પ્રધાનમંત્રીએ કહ્યું કે હાલનો સમય અગાઉની સરખામણીએ ઘણો બદલાઈ ગયો છે જ્યારે સ્ટાર્ટ અપનો અર્થ માત્ર ડિજિટલ અને ટેકનોલોજી નવીનીકરણ પુરતો મર્યાદિત હતો.
The insulation is meant to keep heat and noise to very low levels for additional passenger comfort.
વળી ઇન્સ્યુલેશન ગરમી જાળવશે અને પેસેન્જરની વધારે સુવિધા માટે અવાજનું સ્તર અત્યંત ઓછું રહેશે.
He said neem-coating of urea was preventing diversion of urea meant for agriculture.
તેમણે કહ્યું કે યુરિયામાં લીમડાની પરતનું પડ ચડાવવાને કારણે તેના કૃષિ ક્ષેત્ર ઉપરાંત બીજા ક્ષેત્રમાં ઉપયોગને રોકવામાં સહાયતા મળી છે.
It is meant to enhance the implementation of the Convention and recognizes the principles of equity and common but differentiated responsibilities and respective capabilities in the light of different national circumstances.
આ સંમેલનના અમલીકરણને આગળ વધારવા તથા સરખી અને સંયુક્ત પરંતુ અલગ અલગ જવાબદારીઓ અને સંબંધિત પોતપોતાની ક્ષમતાઓના સિદ્ધાંતોની જુદી જુદી રાષ્ટ્રીય પરિસ્થિતિઓના પ્રકાશમાં ઓળખવાનું કાર્ય કરે છે.
It is not meant to create walls or to provide land.
આ પ્રધાનમંત્રી આવાસ યોજના, એ માત્ર દિવાલો ઊભી કરવા માટે નથી.
The proposed guide is meant to provide a simple outline of best practices to make, use and reuse masks to enable NGOs and individuals to self-create such masks and accelerate widespread adoption of masks across India.
પ્રસ્તાવિત માર્ગદર્શિકા NGO અને વ્યક્તિગત લોકો જાતે જ માસ્ક બનાવી શકે, ઉપયોગ કરી શકે અને પુનઃઉપયોગ કરી શકે અને સમગ્ર ભારતમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં માસ્ક અપનાવવામાં આવે તે માટેની શ્રેષ્ઠ રીતો પર પ્રકાશ પાડવાના આશયથી આપવામાં આવી છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…