murder - Example Sentences

Popularity:
Difficulty:
મર્ડર
There was one called Barabbas bound with those who had made insurrection men who in the insurrection had committed murder
તે વખતે જેલમાં બરબ્બાસ નામનો માણસ હતો તે કારાવાસમાં હુલ્લડ ખોરો સાથે હતો આ હુલ્લડખોરો હુલ્લડ દરમ્યાન ખૂન માટે ગુનેગાર હતા
For he who said Do not commit adultery also said Do not commit murder Now if you do not commit adultery but murder you have become a transgressor of the law
દેવે કહ્યું છે કે તું વ્યભિચાર નું પાપ ન કર તે જ દેવે એમ પણ કહ્યું છે કે હત્યા ન કર માટે જો તમે વ્યભિચારનું પાપ ન કરો અને કોઈકની હત્યા કરો તો તમે દેવના બધાજ નિયમોનો ભંગ કરો છો
And there was one named Barabbas which lay bound with them that had made insurrection with him who had committed murder in the insurrection
તે વખતે જેલમાં બરબ્બાસ નામનો માણસ હતો તે કારાવાસમાં હુલ્લડ ખોરો સાથે હતો આ હુલ્લડખોરો હુલ્લડ દરમ્યાન ખૂન માટે ગુનેગાર હતા
And he released unto them him that for sedition and murder was cast into prison whom they had desired but he delivered Jesus to their will
લોકો બરબ્બાસને મુક્ત કરાવવા ઈચ્છતા હતા બરબ્બાસ હુલ્લડ શરું કરાવવા બદલ તથા લોકોની હત્યા માટે બંદીખાનામાં હતો પિલાતે બરબ્બાસને છોડી મૂક્યો અને પિલાતે ઈસુને મારી નાખવા માટે લોકોને સોંપ્યો લોકોને તો આ જ જોઈતું હતું
Police chase ends when Michigan cop runs down murder suspect as he shoots at officers
મિશિગન પોલીસ એક હત્યાના શંકાસ્પદ પાછળ દોડતા અધિકારીઓ પર ગોળીબાર થઇ જતા પોલીસની દોડનો અંત
Nolin has been charged with five felony counts including assault with intent to murder and fleeing police
નોલિન પર પાંચ મોટા અપરાધોના આરોપ છે જેમાં ખૂનના ઈરાદાથી હુમલો અને પોલીસ પાસેથી ભાગી છૂટવાના આરોપો સામેલ છે
Mumbai Actress Tanushree Dutta has accused Nana Patekar of sexual harassment and attempted murder
મુંબઈઃ એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર સેક્સ્યૂઅલ હેરેસમેન્ટ તથા મારપીટના આરોપો લગાવ્યા છે
The way Shivam's body was found suggests that Shivam's murder had been done somewhere else and his body had been thrown in a sack
જે રીતે શિવમનું શબ મળ્યું છે તેને લાગી રહ્યું છે કે શિવમની હત્યા ક્યાંક બીજે કરવામાં આવી છે અને તેના શબને ઠેકાણે લગાવવા માટે બોરીમાં બાંધીને ફેંકવામાં આવ્યું છે
The 28yearold who lives on the street remains in custody and will face two counts of murder and one of attempted murder when he appears via video link at Medway MagistratesCourt on Monday
એક 28 વર્ષીય જે શેરીમાં રહે છે તે કસ્ટડીમાં છે અને સોમવારે મેડવે મેજિસ્ટ્રેટ્સ કોર્ટમાં વિડિઓ લિંક દ્વારા દેખાય છે તેમ બે હત્યાના આરોપનો અને એક હત્યા કરવાના પ્રયાસના આરોપનો સામનો કરશે
Police arrest man 32 on suspicion of murder after woman is stabbed to death
મહિલાને છૂરીથી હત્યા કરવાના શંકાના આધારે પોલીસે એક 32 વર્ષીયની ધરપકડ કરી

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading