Advertisement - Remove

occasion - Example Sentences

અકેશ઼ન / અકૈશ઼ન
Blessed is he who finds no occasion for stumbling in me
અને જે કોઈ મારા સંબંધી ઠોકર નહિ ખાશે તેને ધન્ય છે
For we are not commending ourselves to you again but speak as giving you occasion of boasting on our behalf that you may have something to answer those who boast in appearance and not in heart
અમે ફરીથી અમારી જાતને તમારી આગળ પ્રમાણિત કરવા નથી માંગતા પરંતુ અમે અમારા વિષે માત્ર તમને જણાવવા માગીએ છીએ તમે અમારા માટે ગર્વ અનુભવો તે માટે તમને કારણો આપવા માંગીએ છીએ પછી તમારી પાસે ઉત્તર આપવા કઈક હશે જેઓને દશ્યમાન વસ્તુઓ માટે અભિમાન છે તે લોકો વ્યક્તિના અંતરમાં શું છે તેની દરકાર કરતા નથી
For we commend not ourselves again unto you but give you occasion to glory on our behalf that ye may have somewhat to answer them which glory in appearance and not in heart
અમે ફરીથી અમારી જાતને તમારી આગળ પ્રમાણિત કરવા નથી માંગતા પરંતુ અમે અમારા વિષે માત્ર તમને જણાવવા માગીએ છીએ તમે અમારા માટે ગર્વ અનુભવો તે માટે તમને કારણો આપવા માંગીએ છીએ પછી તમારી પાસે ઉત્તર આપવા કઈક હશે જેઓને દશ્યમાન વસ્તુઓ માટે અભિમાન છે તે લોકો વ્યક્તિના અંતરમાં શું છે તેની દરકાર કરતા નથી
For brethren ye have been called unto liberty only use not liberty for an occasion to the flesh but by love serve one another
મારા ભાઈઓ અને બહેનો દેવ તમને મુક્ત થવા બોલાવે છે પરંતુ તમારી સ્વતંત્રતાના બહાના હેઠળ એવી વસ્તુ ના કરશો જે તમારા પાપી સ્વભાવને પ્રફૂલ્લિત કરે પરંતુ પ્રેમથી એકબીજાની સેવા કરો
Earlier Anna had also announced that on the occasion of Gandhi Jayanti he will start fasting from 2nd October in Ralegan Siddhi
અન્નાએ આ પહેલા પણ જાહેરાત કરી હતી કે ગાંધી જયંતીના અવસર પર 2જી ઓક્ટોબરથી રાલેગણ સિદ્ધીમાં અનશન કરશે
Advertisement - Remove
Thus on the special occasion of Google's birthday the company makes a special doodle every year and this time too the company has created a video doodle that is very cool
આમ તો ગૂગ્લના જનમદિવસના ખાસ અવસર પર દરેક વર્ષ કંપની એક ખાસ ડૂડલ બનાવે છે અને આ વખતે પણ કંપનીએ એક વીડિયો ડૂડલ બનાવ્યુ છે કે ખૂબ શાનદાર છે
Let us tell you about some of the coolest tricks of Google on the special occasion of Google's 20th birthday
ચાલો ગૂગલના 20મા જનમદિવસના ખાસ અવસર પર અમે તમને ગૂગલના કેટલાક શાનદાર ટ્રિક્સમા વિશે જણાવીએ છે
The Prime Minister Shri Narendra Modi has greeted teaching community on the occasion of Teachers’ Day.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિક્ષક દિવસ પર શિક્ષક સમુદાયને શુભેચ્છા પાઠવી છે.
The Prime Minister, Shri Narendra Modi has greeted the people on the occasion of Easter.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇસ્ટરના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.
He said that being amongst people during the auspicious occasion of Dussehra gives him energy and renewed vigour to work for the betterment of the country.
તેમણે કહ્યું હતું કે, દશેરાનાં પવિત્ર પ્રસંગ દરમિયાન લોકો વચ્ચે રહેવાથી તેમને ઊર્જા મળી છે અને દેશ માટે વધુ સારું કામ કરવા નવું જોમ અને જુસ્સો મળ્યો છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading