Advertisement - Remove

plants - Example Sentences

Popularity:
Difficulty:

Interpreted your input "plants" as "plant".

પ્લૈન્ટ
To this end, the 2nd Generation ethanol through lignocellulose Route has been adopted by Oil PSUs for establishing twelve 2G ethanol plants in 11 States.
અત્યાર સુધીમાં 11 રાજ્યોમાં બાર 2જી ઇથેનોલ પ્લાન્ટ્સની સ્થાપના કરવા માટે ઓઈલ પીએસયુ દ્વારા લીગ્નોસેલ્યુલોઝ રૂટના માધ્યમથી 2જી જનરેશનના ઇથેનોલઅપનાવવામાં આવ્યા છે.
Both countries are having huge biodiversity and home for rare medicinal plants which are frequently used in Traditional Systems of Medicine.
બંને દેશોમાં દુર્લભ ઔષધિઓનાં છોડ મળે છે. આ ઉપરાંત ઈરાન પરંપરાગત ઔષધિનાં ક્ષેત્રમાં ભારતની અગ્રણી દેશની સ્થિતિને માન્યતા આપે છે.
Medicinal plants are not only a major resource base for the traditional medicine & herbal industry but also provide livelihood and health security to a large segment of Indian population.
ઔષધીય છોડ પારંપરિક ચિકિત્સા પદ્ધતિ અને ઔષધીય ઉદ્યોગનો એક પ્રમુખ આધાર સ્ત્રોત હોવાની સાથે જ ભારતની વસતિનો એક મોટા ભાગને આજીવિકા અને સ્વાસ્થ્ય સુરક્ષા પણ પૂરી પાડે છે.
The Prime Minister said that the thermal power plants launched at Buxar and Khurgawill accelerate India’s growth and will transform the power availability in Uttar Pradesh, Bihar and other neighbouringstates.
પ્રધાનમંત્રીએ બક્સર અને ખુર્જામાં બનાવવામાં આવેલા થર્મલ પાવર પ્લાન્ટ વિશે જણાવ્યું હતું કે, તેનાથી દેશનાં વિકાસને વેગ મળશે તથા ઉત્તરપ્રદેશ અને બિહારની સાથે આસપાસનાં રાજ્યોમાં વીજળીની ઉપલબ્ધતામાં મોટુ પરિવર્તન આવશે.
There will be no soil, no plants and trees will grow; how will human life be possible?
વિચારીને પણ ડર લાગે છે, કે ન જમીન હોત, ન છોડ ઉગે, તો માનવજીવન કયાંથી શક્ય હોત.
Advertisement - Remove
He gave examples of the gas cracker project in Assam;revival of fertilizer plants in Gorakhpur, Barauni and Sindri; the Jagdishpur Haldia gas pipeline; and the Dhola Sadia bridge, to show how emphasis is being given to kickstarting projects in the region.
તેમણે આસામમાં ગેસ ક્રેકર પ્રોજેક્ટનું, ગોરખપુર, બરૌની અને સિંદરીમાં ફર્ટિલાઈઝર પ્લાન્ટ પુનર્જીવિત કરવાનું, હલ્દીયા ગેસ પાઈપ લાઈન અને ધોળા સદિયા બ્રીજનું ઉદાહરણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે આ વિસ્તારમાં પરિયોજનાઓ કઈ રીતે ચાલુ કરવામાં આવી છે.
He said water treatment plants would be set up in all 18 cities in Madhya Pradesh which fall along the banks of the Narmada.
તેમણે કહ્યું કે નર્મદા નદીને કાંઠે આવેલા મધ્ય પ્રદેશના તમામ 18 શહેરોમાં જળ શુધ્ધિકરણ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે.
The Prime Minister said that herbal and medicinal plants can be a significant source of income, globally, and India should leverage its capabilities in this regard.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, વિશ્વમાં હર્બલ અને ઔષધિય છોડ આવકનો નોંધપાત્ર સ્ત્રોત બની શકે છે અને ભારતે આ સંબંધમાં તેની ક્ષમતાઓનો ઉપયોગ કરવો જોઈએ.
He said the sewage treatment plants and beautification of Ghats would go a long way in this regard.
તેમણે જણાવ્યું હતું કે, આ સંબંધમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઘાટનાં સૌંદર્યીકરણમાં મોટી ભૂમિકા રહેશે.
The Union Cabinet Chaired by Prime Minister Shri Narendra Modi has given its ex-post facto approval to the Memorandum of Understanding (MoU) on Cooperation in the field of Medicinal Plants between India and Equatorial Guinea
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે ઔષધીય છોડના ક્ષેત્રમાં સહયોગ માટે ભારત અને ઈક્વાટોરિયલ ગિનીની વચ્ચે સમજૂતી કરારને કાર્યોત્તર મંજૂરી આપી દીધી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading