The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Applause My grandfather a veteran of Patton's Army got the chance to go to college on the GI Bill My grandmother who worked on a bomber assembly line was part of a workforce that turned out the best products on Earth
તાળીઅો પૅટ્ટન ની ફૌજ માં લડેલા મારા નાનાજી ને કૉલેજ માં ભણવાનો મોકો મળ્યો જી અાઇ બિલ ના કારણ મારા બોંબર ની અસેંબ્લી લાઇન માં કામ કરતા નાનીજી એક એવા કાર્યબળ નો ભાગ હતાં જે દુનિયા ના ઉત્તમ ઉતપાદન બનાવતું હતું તેઅો બનને એક એવા દેશની અાશાઅો માં સહભાગી હતાં જેણે મંદી અને ફાસીવાદને હરાવ્યાં હતાં તેઅો બનને સમઝી ગયા હતાં કે તે એક વ્યક્તિગત પ્રગતિ કરતાં મોટા પ્રયત્ન નો ભાગ હતાં કે તેઅો અેક વૃતાંત માં ભાગીદાર હતાં જેમાં દરેક અમેરીકન પાસે ખુશળતા નો મોકો હોય અમેરીકા નો મુળભુત વચન કે તમે મહેનત કરશો તો તમને એટલી સફળતા મળશે
The two Prime Ministers witnessed the ground breaking ceremony of the Motihari-Amlekhgunj cross-border petroleum products pipeline at Motihari, India.
બંને પ્રધાનમંત્રીઓ ભારતમાં મોતિહારી ખાતે મોતિહારી-આમ્લેખગંજ ક્રોસ-બોર્ડર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પાઇપલાઇનનાભૂમિપૂજનનાં પણસાક્ષી બન્યાં હતાં.
This signifies the relative ease and efficiency with which products can be moved into and from a country.
આ ક્રમ દેશમાંથી ઉત્પાદનોની આયાત-નિકાસની સરળતા અને અસરકારકતા સૂચવે છે.
He said the aim of entrepreneurs and business should be to provide products which solve simple problems faced by people in the country.
તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગસાહસિકો અને વ્યવસાયનો ઉદ્દેશ એવા ઉત્પાદનો પ્રદાન કરવાનો હોવો જોઈએ, જે દેશમાં લોકોને સામનો કરવી પડતી સામાન્ય સમસ્યાઓનું સમાધાન કરે.
Fully automated and State of the art Coastal Installation Project will ensure security of the petroleum products for Andhra Pradesh.
સંપૂર્ણ પણે સ્વયંસંચાલિત અને સ્ટેટ ઑફ ધ આર્ટ કોસ્ટલ ઇન્સ્ટોલેશન પ્રોજેક્ટ આંધ્રપ્રદેશ માટે પેટ્રોલિયમ પેદાશોની સુરક્ષાની ખાતરી આપશે.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the implementation of the CCEA decision on closure of Tungabhadra Steel Products Limited (TSPL) regarding disposal of its immovable assets.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળે તુંગભદ્રા સ્ટીલ પ્રોડક્ટ્સ લીમીટેડ (ટીએસપીએલ)નાં બંધ થવા પર તેના અચલાયમાન સંપત્તિના નિકાલ અંગેના સીસીઈએના નિર્ણયના અમલીકરણને મંજુરી આપી દીધી છે.
Biomedicine and health, especially biotech based products
બાયો મેડિસિન અને આરોગ્ય, ખાસ કરીને બાયોટેક આધારિત ઉત્પાદનો
• Sanitary issues concerning trade in livestock, animal husbandry and animal products
પશુઓ, પશુપાલન અને પશુ ઉત્પાદનોના ં વેપાર સાથે સંબંધિત બાબતોમાં સ્વચ્છતા
100% FDI, is now permitted, for trading, including through e-commerce, of food products manufactured or produced in India.
અત્યારે ભારતમાં ઉત્પાદિત થતાં ખાદ્ય ઉત્પાદનોના ં ટ્રેડિંગ માટે ઇ-કોમર્સ મારફતે 100 ટકા એફડીઆઇને મંજૂરી છે.
We now aim to take this to the next level by increasing production levels of multiple products based on milk.
હવે અમે દૂધ પર આધારિત અનેક ઉત્પાદનોની ગણવત્તાનું સ્તર વધારીને તેને આગામી સ્તરે લઈ જવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…