Advertisement - Remove

range - Example Sentences

Popularity:
Difficulty:
રેન્જ / રૈન્જ
Apart from our discussions on the entire range of bilateral cooperation, President Jeenbekov and I will jointly address the first meeting of India-Kyrgyz Business Forum.
દ્વિપક્ષીય સાથસહકારની સંપૂર્ણ રેન્જ પર અમારી ચર્ચાવિચારણા ઉપરાંત રાષ્ટ્રપતિ જીનબેકોવ અને હું ઇન્ડિયા-કિર્ગિઝ બિઝનેસ ફોરમની પ્રથમ બેઠકને સંયુક્તપણે સંબોધિત કરીશું.
The challenges confronting Asian elephant conservation in most elephant Range States are habitat loss and fragmentation, human elephant conflict, and poaching and illegal trade of elephants.
એશિયન હાથીના અસ્તિત્વ સામે વિવિધ પડકારો છે, જેમ કે આ હાથીઓ ધરાવતા મોટા ભાગનાં રાજ્યોમાં એના રહેઠાણમાં ઘટાડો થઈ રહ્યો છે, આ પ્રજાતિ સમૂહમાં રહેતી નથી અને છૂટીછવાઈ રહે છે, મનુષ્ય અને હાથી વચ્ચે ઘર્ષણ વધી રહ્યું છે, હાથીદાંત માટે એનો શિકાર થઈ રહ્યો છે અને ગેરકાયદેસર રીતે હાથીઓનો વેપાર થઈ રહ્યો છે.
Accordingly, an Ilyushin 38SD (IL-38), a Long Range Maritime Reconnaisence Aircraft of the Indian Navy, was promptly readied to depart INS Hansa for Palam Airport, New Delhi today, 27 Mar 2020.
તેને પગલે, આઈએએનસ હંસા ઉપરથી ભારતીય નૌકાદળના લોન્ગ રેન્જ મેરિટાઈમ રિકનેઇઝન્સ એરક્રાફ્ટ - ઈલ્યુશિન 38એસડી (આઈએલ-38) 2મી માર્ચ, 2020ના રોજ નવી દિલ્હીના પાલમ એરપોર્ટ માટે રવાના થયું હતું તેણે દિલ્હીમાં પાલમ ખાતેના એર ફોર્સ સ્ટેશન સાથે સંકલન સાધીને એ જ દિવસે પરત ફરીને માસ્ક ગોવા પહોંચાડ્યાં હતાં.
The embedded sensors of the Walkway ensure that the operational time of the system is just within a range of 20 seconds to 40 seconds.
આ વૉક-વેમાં સાથે લગાવેલા સેન્સરની મદદથી સુનિશ્ચિત કરી શકાય છે કે આ સિસ્ટમનો પરિચાલનનો સમય 20 સેકન્ડથી 40 સેકન્ડ સુધીની રેન્જમાં રહી શકે.
The solutions offered range from paper-based to on-chip assays and even Nano-fluidic platforms for point of care applications.
ઓફર થયેલા સોલ્યુશનની રેન્જ પેપર-આધારિતથી લઈને ચિપ-પર મૂલ્યાંકનની છે તથા કેર એપ્લિકેશનના પોઇન્ટ માટે નેનો-ફ્લડિક પ્લેટફોર્મ સાથે સંબંધિત પણ છે.
Advertisement - Remove
Dr. C. Anandharamakrishnan said that focusing on nutrition to improve immunity in wake of Covid-19, scientists from the IIFPT have come up with novel food product formulations that have been packed with a range of indigenous foods.
ડાયરેક્ટર ડો. સી આનનધર્માક્રિષ્નને જણાવ્યું હતું કે, કોવિડ-1ની સ્થિતિમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવા પોષક દ્રવ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીને આઇઆઇએફપીટીના વૈજ્ઞાનિકોએ નવી ફૂડ પ્રોડક્ટ ફોર્મ્યુલા રજૂ કરી છે, જેને વિવિધ સ્વદેશી ખાદ્ય ઉત્પાદનોની રેન્જ સાથે પેક કરવામાં આવે છે.
UV light in the range of wavelengths between 200 and 300 nm is capable of inactivating microorganisms, such as bacteria and viruses, thus disinfecting both air and solid surfaces.
200 અને 300 એનએમ વચ્ચેની વેવલેંગ્થની રેન્જમાં યુવી લાઇટ બેક્ટેરિયા અને વાયરસ જેવા સૂક્ષ્મ જીવાણુઓને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે, જેથી હવા અને ઘન સપાટીઓ એમ બંને ડિસઇન્ફેક્ટ થશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading