Advertisement - Remove

range - Example Sentences

રેન્જ / રૈન્જ
In keeping with the spirit of the event, thousands of school children, cyclists, joggers, runners, aerobic dancers thronged the grounds of the IG stadium in the morning itself and displayed a range of fitness activities.
શરીરને ફાયદો કરાવવાની સાથે-સાથે તે મગજને પણ તાલીમ આપે છે, જેના કારણે ધ્યાન અને શરીરના અંગોના સંકલનમાં વધારો થાય છે. સ્વસ્થ વ્યક્તિ, સ્વસ્થ પરિવાર અને સ્વસ્થ સમાજ નવા ભારતને ફિટ ભારત બનાવવા માટે આવશ્યક છે.
The range of our initiatives include ambitious target of 450 MW in renewable energy, push towards Electric Vehicles, Smart Cities, Conservation of Water, etc.
અમારી પહેલોની રેન્જમાં રિન્યૂએબલ એનર્જીમાં 450 મેગાવોટનાં મહત્વકાંક્ષી લક્ષ્યાંક, ઇલેક્ટ્રિક વાહનો, સ્માર્ટ સિટીઝ, જળ સંરક્ષણ વગેરે પર ભાર મૂકવા જેવી બાબતો સામેલ છે.
We are keen to take the conservation of migratory birds to a new paradigm with active cooperation of all the Central Asian Flyway Range Countries.
અમે યાયાવર પક્ષીઓના સંરક્ષણને સેન્ટ્રલ એશિયન ફ્લાયવે રેન્જ કન્ટ્રીઝનાં સક્રિય સાથસહકાર સાથે નવી ઊંચાઈ પર લઈ જવા આતુર છીએ.
The embedded sensors of the Walkway ensure that the operational time of the system can be varied within a range of 20 seconds to 40 seconds.
આ વૉક-વેમાં સાથે લગાવેલા સેન્સરની મદદથી સુનિશ્ચિત કરી શકાય છે કે આ સિસ્ટમનો પરિચાલનનો સમય 20 સેકન્ડથી 40 સેકન્ડ સુધીની રેન્જમાં રહી શકે.
The virus gets disintegrated by differential heating in the range of 560 to 600 Celsius temperatures.
આ માઇક્રોવેવ 560થી 600 સેલ્સિયસ તાપમાનની રેન્જમાં વિવિધ હીટિંગ દ્વારા વાયરસને વિભાજીત કરે છે.
Advertisement - Remove
Nimu is surrounded by the anskar range and is on the banks of river Indus.
નિમુ વિસ્તાર ઝંસ્કાર રેન્જથી ઘેરાયેલો છે અને સિંધુ નદીના કાંઠે આવેલો છે.
The Minister mentioned, India is tirelessly working with all 13 tiger range countries towards nurturing the tiger.
મંત્રી શ્રીએ ઉલ્લેખ કર્યો હતો કે, ભારત વાઘનું જતન કરવા તમામ 13 ટાઇગર રેન્જ દેશો સાથે અવિરતપણે કામ કરે છે.
The meeting will review the entire range of military and military-technical cooperation issues between India and Russia within the framework of the Special and Privileged Strategic Partnership between the two countries.
આ બેઠકમાં બંને દેશોની વચ્ચે વિશેષ અને ખાસ કરીને પરસ્પર ભાગીદારીના માળાખા અંતર્ગત ભારત અને રશિયાની વચ્ચે સૈન્ય અને સૈન્ય તકનીકી સહયોગના મુદ્દાની સમગ્ર શ્રેણીની સમીક્ષા પણ કરશે.
President i and I will exchange views on a range of issues of bilateral and global importance.
પ્રમુખ શી અને હું દ્વિપક્ષીય અને વૈશ્વિકસ્તરના મહત્વના મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરીશું.
He said now, GDP growth is back in the range of 7 to 8 percent, while inflation and fiscal deficit are low. He said people have also been given relief, as far as income tax is concerned.
તેમણે કહ્યું હતું કે, જ્યારે મોંઘવારી અને રાજકોષીય ખાધ પણ ઓછી છે, હવે જીડીપીની વૃદ્ધિ -8 ટકાની રેન્જમાં ફરી આવી ગઈ છે અને તેમણે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આવકવેરાની વાત છે, તો લોકોને પણ રાહત મળી છે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading