The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
હું અને મારી ટીમ હંમેશા તમારી સહાયતા માટે તત્પર છે.
To achieve this goal, India is ready to increase partnership with ASEAN in the area of mutual interests.
આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ભારત આસિયાનની સાથે પારસ્પરિક હિતોના ક્ષેત્રમાં ભાગીદારી વધારવા માટે તૈયાર છે.
We are ready to further increase capacity building and partnerships in areas such as agriculture, science, research, ICT and engineering.
કૃષિ, વિજ્ઞાન, સંશોધન, આઈસીટી અને એન્જીનિયરીંગ જેવા ક્ષેત્રોમાં ક્ષમતા નિર્માણ અને ભાગીદારીને વધુ વધારવા માટે અમે તૈયાર છીએ.
We are trying to ensure that students from class VI can go to the Atal Tinkering Lab and then as soon as they leave college, they can get incubation and a start-up ecosystem ready for them.
અમારો પ્રયાસ છે કે છઠ્ઠા ધોરણથી જ વિદ્યાર્થી અટલ ટીંકરીંગ લેબમાં જાય અને પછી કોલેજમાંથી નીકળતા જ તેને ઇન્કયુબેશનનું, સ્ટાર્ટ અપનું વ્યવસ્થાતંત્ર તૈયાર મળે.
It has led to an environment that is ready for investment and innovation, PRIME MINISTER stated.
એનાથી એક એવું વાતવરણ તૈયાર થશે, જેમાં લોકો રોકાણ અને ઇનોવેશન માટે તૈયાર રહેશે.
Rashtrapati Jis address instils a spirit of hope and it presents a roadmap for taking the nation ahead in the times to come, PM said. Prime Minister said that now people of the country are not ready to wait.
તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિજીનું પ્રવચન આપણામાં આશાની ભાવના જન્માવે છે તથા રાષ્ટ્રને આગામી સમયમાં આગળ ધપાવવા માટેનો રોડમેપ પણ દર્શાવે છે. પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે દેશના લોકો હવે પ્રતિક્ષા કરવા તૈયાર નથી.
General activities planned for vacations shall be carried out during the vacation period to ensure that the campus is made ready for starting the new session.
વેકેશનના સમયગાળા દરમિયાન હાથ ધરવા માટે નક્કી કરેલાં સામાન્ય કામકાજ વેકેશનમાં કરી શકાય છે, જેથી નવા સત્રની શરૂઆત માટે પરિસર સજ્જ બનાવી શકાય.
Indian Railways is ready for any contingency and adequate stocks of foodgrains and other raw material are being maintained.
ભારતીય રેલવે કોઇપણ આકસ્મિક સ્થિતિ માટે તૈયાર છે અને ખાદ્યાન્ન તેમજ અન્ય સામગ્રીનો પૂરતો જથ્થો જાળવવામાં આવ્યો છે.
Six naval ships are kept ready for assistance to neighbouring countries.
પડોશી રાષ્ટ્રોને મદદરૂપ થવા માટે નૌકાદળના છ જહાજ તૈયાર રાખવામાં આવ્યા છે.
The Prime Minister assured the Spanish dignitary that India stands in solidarity with the heroic Spanish efforts, and would be ready to extend support to the best of its ability.
પ્રધાનમંત્રીએ તેમને ખાતરી આપી હતી કે, સ્પેનના પ્રશંસનીય પ્રયાસો સાથે ભારત સંપૂર્ણ સાથસહકાર આપવા તૈયાર છે. તેમણે સ્પેનનાં પ્રેસિડન્ટ સમક્ષ શક્ય એટલી મદદ કરવાની તૈયારી દર્શાવી હતી.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…