The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The previous governments could have done this but they were not ready to think beyond their party, their family and seat. Therefore, welfare of the common man of the country was never their priority.
આ કામ પહેલાની સરકાર કરી શકતી હતી પરંતુ તેના માટે તેમને પોતાની પાર્ટી, પોતાનો પરિવાર, પોતાની ખુરશી, તેનાથી આગળ તેઓ વિચારવા માટે તૈયાર જ નહોતા અને તેના કારણે દેશના સામાન્ય માનવીની ભલાઈના કામો તેમની પ્રાથમિકતા નહોતી.
This belief has been strengthened that: the common man doesnt like filth and that he is ready to associate itself with cleanliness.
જન સામાન્ય સ્વચ્છતાની સાથે જોડાવા માટે તૈયાર છે, તે વિશ્વાસને બળ મળ્યું છે.
Brothers and sisters, Now that we have provided all the basic amenities to almost all the people of the country, India is now ready to leapfrog into the next era.
ભાઈઓ અને બહેનો, આજે જ્યારે આપણે દેશનાસો ટકા લોકોને લગભગ બધી જ મૂળભૂત સુવિધાઓ આપવા માટે તેની નજીક પહોંચી ગયા છીએ તો ભારત બીજા યુગમાં છલાંગ લગાવવા માટે પણ તૈયાર છે.
Speaking on the occasion, he said that our minds are not ready to believe that Shri Vajpayee is no longer with us. He was a stalwart loved and respected across all sections of society, he added.
આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે, શ્રી વાજપેયીજી આપણી વચ્ચે નથી એ આપણે માની જ શકતાં નથી, તેમને સમાજનાં તમામ વર્ગો ચાહતા હતા તથા તેઓ દિગ્ગજ અને સન્માનીય નેતા હતા.
We expanded the airport by spending around Rs 125 crore for this small airport. Tezu airport is ready to give services to the people of Arunachal, he added. Udan scheme will benefit people through cheaper flights.
અમે આ નાનકડા વિમાનમથક માટે આશરે 125 કરોડ રૂપિયાનો ખર્ચ કરીનેઆ વિમાનમથકનું વિસ્તૃતીકરણ કર્યું છે. તેઝુ એરપોર્ટ અરુણાચલના લોકોને સેવાઓ આપવા માટે તૈયાર છે, ઉડાન યોજના સસ્તી ફ્લાઈટના માધ્યમથી લોકોને ફાયદો કરાવશે.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…