Advertisement - Remove

relationship - Example Sentences

Popularity:
Difficulty:
રિલેશન્શિપ / રીલૈશન્શિપ
He said the investment of about Rs. 5000 crore, would not only strengthen Samsung’s business links with India, but is also significant in the context of the relationship between India and Korea.
તેમણે કહ્યું હતું કે, લગભગ રૂ. 5,000 કરોડનું રોકાણ ભારતની સાથે સેમસંગનાં વેપારી સંબંધો મજબૂત કરશે તેમજ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોની દ્રષ્ટિએ પણ અતિ મહત્ત્વપૂર્ણ છે.
His visit comes as both countries mark 25 years of our diplomatic relationship this year.
બંને દેશ ચાલુ વર્ષે આપણા રાજદ્વારી સંબંધોની સ્થાપનાનું 25મું વર્ષ ઉજવીએ છીએ ત્યારે તેમણે મુલાકાત લીધી છે.
The relationship developed over the past few years is strategic in nature and of Mutual benefit.
ગત કેટલાક વર્ષો દરમિયાન વિકસિત થયેલા સંબંધોની પ્રકૃતિ વ્યૂહાત્મક તેમજ પરસ્પર હિતો સાધવાનો છે.
He called for taking the economic relationship beyond export and import, to technology transfers and joint investment.
શ્રી મોદીએ આર્થિક સંબંધોની મજબૂતી માટે આયાત – નિકાસ ઉપરાંત પ્રૌદ્યોગિકી હસ્તાંતરણ અને સંયુક્ત રોકાણ પર પણ જોર આપ્યું.
Today, here in this wonderful setting, we see the power of the relationship between India and Singapore.
આજે અહિં આપણને અચરજ થાય તેવા વાતાવરણમાં આપણે ભારત અને સિંગાપોર વચ્ચેના સંબંધોની શક્તિ જોઈ શકીએ છીએ.
Advertisement - Remove
My participation in the Summit symbolises India's highest priority to our neighbourhood and our strong commitment to continue deepening our relationship with the extended neighbourhood in South-East Asia.
આ શિખર સંમેલનમાં મારી ભાગીદારી ભારતનાં પડોશી દેશો પ્રત્યે સર્વોચ્ચ પ્રાથમિકતા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં પડોશી દેશોની સાથે આપણાં ગાઢ બનતાં સંબંધોની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
But the real source of power and energy of this relationship are our people.
પણ આ સંબંધોની શક્તિ અને ઊર્જાનો વાસ્તવિક સ્રોત આપણી જનતા છે.
Terming President Trumps participation in the event as a special gesture, Prime Minister said that it highlights the strength of the India-US bilateral relationship and recognition of the contribution of the Indian community to American society and economy.
રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આ કાર્યક્રમમાં સામેલ થવાનો ખાસ સંકેત આપીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ભારત-અમેરિકા વચ્ચેનાં દ્વિપક્ષીય સંબંધોની મજબૂતીને ઉજાગર કરે છે અને અમેરિકન સમાજ તથા અર્થવ્યવસ્થામાં ભારતીય સમુદાયનાં યોગદાનને સન્માન આપે છે.
During the meeting both leaders reviewed the progress made in bilateral relationship and noted that frequent high level meetings and exchanges at all levels have created positive momentum in the relationship and reaffirmed their desire to further strengthen India-Australia bilateral relations.
બેઠક દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી હતી અને સંબંધોની જાણકારી મેળવી હતી કે, દરેક સ્તરે થનારી ઉચ્ચ-સ્તરીય બેઠકો અને સંબંધોને સકારાત્મક ગતિ મળી છે. બંને નેતાઓએ ભારત-આસિયાન દ્વિપક્ષીય સંબંધોને વધારે ગાઢ બનાવવાની ઇચ્છાનું પુનરાવર્તન કર્યું હતું.
Welcoming Speaker Nasheed, Prime Minister noted that engagement between the two Parliaments is a key component of the vibrant India-Maldives relationship and expressed confidence that this visit will help consolidatebridges of friendship between the two sides.
અધ્યક્ષ નાશીદને આવકારતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, બંને સંસદ વચ્ચેનું જોડાણ ભારત અને માલ્દિવ્સ વચ્ચેનાં જીવંત સંબંધોની ચાવી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ મુલાકાતથી બંને દેશો વચ્ચેનાં મૈત્રીપૂર્ણ સંબંધોને વધારે ગાઢ બનાવવામાં મદદ મળશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading