Advertisement - Remove

religion - Example Sentences

રિલિજન / રીલિજન
Asylum is available for those who leave their home country because of persecution or fear on account of race religion nationality or membership in a particular social group or political opinion Sessions said in his June 11 announcement of the policy
સત્રોએ તેની 11 જૂનની નીતિમાં જાહેરાત કરી હતી કે આશ્રયસ્થાન એ લોકો માટે ઉપલબ્ધ છે જેઓ સતાવણીના કારણે તેમના ઘરેલુ દેશ છોડે છે અથવા કોઈ વિશિષ્ટ સામાજિક જૂથ અથવા રાજકીય અભિપ્રાયમાં જાતિ ધર્મ રાષ્ટ્રીયતા અથવા સભ્યપદથી ડરે છે
He has said that in all the texts books etc related to Hindu religion it has been described that Lord Krishna was born in Dwapara Yug in Shursen province now known as Mathura
તેમણે કહ્યું કે હિન્દૂ ધર્મ સાથે સંબંધિત તમામ ગ્રંથો પુસ્તકો વગેરેમાં આ પ્રકારના વર્ણન કરવામાં આવેલા છે ભગવાન કૃષ્ણનો જન્મ દ્વાપર યુગમાં તત્કાલિન શૌરસેન જેને વર્તમાનમાં મથુરાના નામથી ઓળખવામાં આવે છે જનપદમાં થયો હતો
It was cast in peace and friendship, religion and culture, art and commerce, language and literature.
આ સંબંધો શાંતિ અને મૈત્રી, ધર્મ અને સંસ્કૃતિ, કલા અને વાણિજ્ય, ભાષા અને સાહિત્ય સાથેના છે.
The Prime Minister categorically denied any link between religion and terror and added that those spreading terror in the name of religion are nothing but anti-religious.
વડાપ્રધાને ધર્મ અને ત્રાસવાદ વચ્ચે કોઈ સંબંધ હોવાની વાત દ્રઢતાપૂર્વક નકારી કાઢી હતી અને વધુમાં કહ્યું હતું કે, ધર્મના નામે ત્રાસ ફેલાવતા લોકો ફક્ત ધર્મ વિરોધીઓ છે, બીજું કઈં નથી.
The central message of Saint Shri Ramanujacharya’s life was inclusive society, religion and philosophy.
સંત શ્રી રામાનુજાચાર્યના જીવનનો કેન્દ્રીય મુખ્ય સંદેશ સંકલિત સમાજ, ધર્મ અને તત્વજ્ઞાન હતું.
Advertisement - Remove
The benefits arising from bilateral exchange programmes in the field of Youth and Sports would be equally available to all youth irrespective of their caste, religion and gender.
યુવા પેઢી અને રમતગમતના ક્ષેત્રમાં દ્વિપક્ષીય આદાનપ્રદાન કાર્યક્રમોમાંથી પ્રાપ્ત લાભો તમામ યુવાનોને તેમની જ્ઞાતિ, ધર્મ અને જાતિને ધ્યાનમાં લીધા વિના સમાન રીતે ઉપલબ્ધ થશે.
The benefits arising from such bilateral exchange programmes between both countries would be equally available to all youth irrespective of their caste, religion and gender.
બંને પક્ષો વચ્ચે આ રીતે દ્વિપક્ષીય આદાન-પ્રદાન કાર્યક્રમોથી જે લાભ થશે, એનાથી જાતિ, ધર્મ અને લિંગ ઉપરાંત તમામ યુવાઓને સમાન રીતે લાભ મળશે.
His teachings to people focused on breaking the barriers of religion and caste.
તેમણે લોકોને આપેલો ઉપદેશ ધર્મ અને જાતિના અવરોધો તોડવા પર કેન્દ્રિત હતો.
We need to delink terror and religion and work together to counter radicalization.
આપણે આતંક અને ધર્મને એકબીજાથી અલગ કરવા તથા ઉગ્રવાદથી લડવામાં એક સાથે આવવાની આવશ્યકતા છે.
The MoU will help in promoting exchange of ideas, values and culture amongst all youth irrespective of their caste, religion and gender as well as development of sports in the two countries.
આ એમઓયુ જ્ઞાતિ, ધર્મ અને જાતિને ધ્યાનમાં રાખ્યા વિના તમામ યુવાનો વચ્ચે વિચારો, મૂલ્યો અને સંસ્કૃતિના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવામાં મદદરૂપ થશે તેમજ બંને દેશોમાં રમતગમત વિકસાવશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading