The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And let's see does that make sense as the slope Well if we were to go down four from this point So if the rise was negative four one two three four
ચાલો આપણે જોઈએ કે આ વસ્તુ સ્લોપઢાળ માટે લાગુ પડે છે કે નહિ હવે જો આપણે આ બિંદુ પર થી ચાર પાયદાન નીચે જવું હોય તો એટલે જો ચઢાણ નેગતીવ ચાર એકબેત્રણચાર એટલે જો આપણે નીચે જઈએ અરે હું સફેદ રંગ વાપરી રહ્યો છું એટલે તમે આને નથી જોઈ શકતા આપણે અહિયાં થી ચાર પાયદાન નીચે જઈ રહ્યા છીએ અને પછી આપણે ત્રણ પાયદાન જમણી બાજુ જશું પોસીટીવ ત્રણ તરફ આપણે પાછા આ જ રેખા ઉપર આવી ગયા તે થી આપણે કહી શકીએ કે આ કામ કરે છે મને આ સારું લાગી રહ્યુ છે ચાલો જોઈએ કે હું ઇન્તેરસેપ્ત ને
I think will help you So there's a couple ways to view slope I think intuitively you know that the slope is the inclination of this line
મને લાગે છે હું તમારી થોડી મદદ કરીશ એટલે આ બે રસ્તા છે સ્લોપ જોવા ના મને લાગે છે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે સ્લોપ એ રેખા નો ઢલાન છે અને આપળે અહિયાં જોઈ શકીએ છે કે આ નીચે નમેલી રેખા છે કેમ કે આ જાય રહી છે ઉપર ની ડાબી બાજુ થી નીચે ની જમણી બાજુ તરફ એટલે સ્લોપ આપણ ને એક નેગતીવ સંખ્યા જ મળશે એટલે તમને આ તરત જ ખબર પાડી જાય અને અમે અહિયાં શીખવાડવાના છીયે કે તમે સ્લોપ કેવી રીતે ગણી સકો એટલે સ્લોપ મને અહિયાં લખવા દો સ્લોપ જેને બહુ બધી વાર
Good morning im a nerd Actually I don't know what time it is for you it's morning for me Welcome to the presentation on slope and yintercept
સુપ્રભાત મને નથી ખબર તમારા માટે કયો સમય છે મારા માટે સવાર છે સ્વાગત છે તમારું આ પ્રસ્તુતિ માં જે સ્લોપ અને ઇન્તેર્ચેપ્ત પર આધારિત છે આ પ્રસ્તુતિ તમને એ તો નહિ શીખવાડે કે તમે કેવી રીતે સ્લોપ અને ઇન્તેર્ચેપ્ત ને ઉકેલી સકો પણ તમને થોડો ઘણો ખ્યાલ આવી જશે કે એ વાસ્તવિક માં છે શું અને અપડે થોડું કઈ અલગ કરવાના છીયે દર વખત જે કરીએ છે એના કરતા અપડે ચોક્બોર્ડ નો ઉપયોગ નથી કરવાના અપડે ખાન અકાદેમ્ય ની વેબસાઈટ નો ઉપયોગ કરવાના છીયે રેખા દોરવા માટે આ બધું તમને ખ્યાલ આવે એના માટે કે આ સ્લોપ અને ઇન્તેર્ચેપ્ત
There we go The equation of this line is seven eightx plus thirteen four Let's see if what I said about slope is right if we move
અહિયાં અપડે કરીએ રેખા નું સમીકરણ છે સાત આંઠ ગુણ્યા વતા ૧૩૪ ચાલો જોઈએ મે જે સ્લોપ વિષે કહ્યું એ સાચું છે કે નહિ જો અપડે આંઠ ભાગીયે તો અપડે સાત નું ચડાણ કરશું તો ચાલો જોઈએ આંઠ દોડીએ એકબેત્રણચારપાંચછસાતઆંઠ એટલે એ અહિયાં આવશે અને પછી અપડે ૭ નું ચઢાણ લેવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એટલે ખરેખર માં આપણ ને આ બિંદુઓ મળે છે અને અપડે રેખા પર પાછા આવી ગયા હું તમારા માટે એક બીજી એવી જ વસ્તુ દોરવાનો છુ એટલે જો તમને સમાજ નાં પાડી હોય તો મુન્જાશો નહિ ચાલો હજુ એક કરીએ બરાબર
No it still seems like my slope see the yintercept I'm raising the line
ના હજુ એવું લાગે છે મારું સ્લોપ અહિયાં તમે ઇન્તેર્ચેપ્ત ને જુવો હું રેખા ને ઉપર ખેંચી રહ્યો છુ
Accordingly, Shri Gadkari directed the NHAI to include soil stabilization, land protection wall, zeo static and slope stabilisation in all the DPRs for constructing national highways in Himachal Pradesh.
કેન્દ્રીય પરિવહન મંત્રીએ શ્રી નડ્ડાના અનુરોધ પર એનએચએઆઈને હિમાચલ પ્રદેશમાં બનનારા દરેક નેશનલ હાઈવેની ડીપીઆરમાં સોઈલ સ્ટેબીલાઈઝેશન, લેન્ડ પ્રોટેક્શન વૉલ, ઝીઓ સ્ટેટીક અને સ્લોપ સ્ટેબીલાઈઝેશન ટેકનોલોજીનો સમાવેશ કરવા આદેશ આપ્યો હતો.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…