Advertisement - Remove

star - Example Sentences

Popularity:
Difficulty:
સ્ટાર
Where is he who is born King of the Jews For we saw his star in the east and have come to worship him
જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ
They having heard the king went their way and behold the star which they saw in the east went before them until it came and stood over where the young child was
જ્ઞાની માણસોએ રાજાને સાંભળ્યો અને પછી ચાલી નીકળ્યા તેમણે પૂર્વ દિશામાં જે તારો જોયો હતો તે જ તારો તેમણે કરી જોયો અને તેઓ તેને અનુસર્યા તારો તેમની આગળ ચાલ્યો અને આ બાળક જ્યાં હતું તે જગ્યાએ તારો થંભ્યો
The third angel sounded and a great star fell from the sky burning like a torch and it fell on one third of the rivers and on the springs of the waters
તે પછી ત્રીજા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું પછી એક મોટો તારો સળગતા દીવાની જેમ આકાશમાંથી પડયો તે તારો ત્રીજા ભાગની નદીઓ પર અને પાણીનાં ઝરણાંઓ પર પડ્યો
The fifth angel sounded and I saw a star from the sky which had fallen to the earth The key to the pit of the abyss was given to him
તે પાંચમાં દૂતે તેનું રણશિંગડું વગાડ્યું પછી મેં આકાશમાંથી એક તારાને પૃથ્વી પર પડેલો જોયો તે તારાને અતિ ઊંડા ખાડાની કૂંચી આપવામા આવી હતી જે નીચે અસીમ ઊંડાઈ તરફ દોરે છે
Saying Where is he that is born King of the Jews for we have seen his star in the east and are come to worship him
જ્ઞાની માણસોએ લોકોને પૂછયું કે નવજાત શિશુ જે યહૂદિઓનો રાજા છે તે ક્યાં છે અમે જે તારો જોયો છે તે બતાવે છે કે તેનો જન્મ થઈ ચૂકયો છે અમે તેનો તારો પૂર્વમાં ઊગતો જોયો અને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ
Advertisement - Remove
When they had heard the king they departed and lo the star which they saw in the east went before them till it came and stood over where the young child was
જ્ઞાની માણસોએ રાજાને સાંભળ્યો અને પછી ચાલી નીકળ્યા તેમણે પૂર્વ દિશામાં જે તારો જોયો હતો તે જ તારો તેમણે કરી જોયો અને તેઓ તેને અનુસર્યા તારો તેમની આગળ ચાલ્યો અને આ બાળક જ્યાં હતું તે જગ્યાએ તારો થંભ્યો
Yea ye took up the tabernacle of Moloch and the star of your god Remphan figures which ye made to worship them and I will carry you away beyond Babylon
તમે માલોખનો માંડવો અને તમારા રમ્ફા દેવનો તારો લઈને આવ્યા છો આ મૂર્તિઓ તમે પૂજા કરવાને બનાવી છે તેથી હું તમને બાબિલને પેલે પાર મોકલી દઈશ આમોસ 525-27
And the third angel sounded and there fell a great star from heaven burning as it were a lamp and it fell upon the third part of the rivers and upon the fountains of waters
તે પછી ત્રીજા દૂતે તેનું રણશિંગડુ વગાડ્યું પછી એક મોટો તારો સળગતા દીવાની જેમ આકાશમાંથી પડયો તે તારો ત્રીજા ભાગની નદીઓ પર અને પાણીનાં ઝરણાંઓ પર પડ્યો
I Jesus have sent mine angel to testify unto you these things in the churches I am the root and the offspring of David and the bright and morning star
મેં ઈસુએ મારા દૂતને આ વાતો મંડળીઓને કહેવા માટે મોકલ્યો છે હું દાઉદના પરિવારનો વંશજ છું હું પ્રભાતનો પ્રકાશિત તારો છું
Create star
તારો બનાવો
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading