The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
પ્રિન્ટર એ ઓછામાં ઓછા એક માર્કર પૂરવઠા પર નીચું છે
Printer is out of at least one marker supply
પ્રિન્ટર એ ઓછામાં ઓછા એક માર્કર પૂરવઠા બહાર છે
These include houses under Pradhan Mantri Awaas Yojana, urban drinking water supply schemes, urban solid waste management, urban sanitation, urban transportation and urban landscape projects.
જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, શહેરી પેયજળ પૂરવઠા યોજના, શહેરી ઘન કચરાનું વ્યવસ્થાપન, શહેરી સ્વચ્છતા, શહેરી પરિવહન અને શહેરી લેન્ડસ્કેપ પરિયોજનાઓનો સમાવેશ થાય છે.
These include houses under Pradhan Mantri Awaas Yojana, urban drinking water supply schemes, urban solid waste management, urban sanitation, urban transportation and urban landscape projects.
આ યોજનાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળના આવાસો, શહેરી પાણી પૂરવઠા યોજનાઓ, શહેરોમાં ઘન કચરાનો નિકાલ, શહેરી સ્વચ્છતા, શહેરી પરિવહન અને શહેરી લેન્ડસ્કેપ પરિયોજનાઓનો સમાવેશ થાય છે.
The Water Supply Scheme will provide safe drinking water to address the water woes of water deprived Dhule region..
આ પાણી પૂરવઠા યોજનાથી પીવાના પાણીનો સુરક્ષિત પૂરવઠો ઉપલબ્ધ થશે અને પાણીથી વંચિત રહેલા ધૂળે વિસ્તારની સમસ્યાઓનું સમાધાન થશે.
Our defense manufacturers are becoming part of each other's supply chains.
અમારા સંરક્ષણ ઉત્પાદન એકબીજાની પૂરવઠા શ્રુંખલાનો હિસ્સો બની રહ્યા છે.
Secretary has stated that uninterrupted manufacturing of these food products is critical for maintaining supply chain and availability of food to the population.
સચિવે જણાવ્યું હતું કે, પૂરવઠા સાંકળ અવિરત જળવાઇ રહે અને લોકોને ખાવાની ચીજો મળી રહે તે માટે આ ચીજવસ્તુઓનું ઉત્પાદન વિના અવરોધે થાય તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Based on requirements received from various states on urgent basis, the senior officials of the Ministry coordinate with supply agencies for providing required material which can be further transported to the desired destinations.
વિવિધ રાજ્યો તરફથી તાકીદના ધોરણે ઉભી થયેલી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ જરૂરી સામગ્રી પૂરી પાડવા માટે પૂરવઠા એજન્સીઓ સાથે સંકલનમાં છે અને આ સામગ્રી બાદમાં ઇચ્છિત મુકામ સુધી પહોંચાડવામાં આવશે.
The Vice President also sought to know about the plight of the stranded migrant workers, the supply of essential commodities and medicines to the people.
ફસાયેલા વિસ્થાપિત શ્રમિકોની દુર્દશા, લોકોને આવશ્યક જરૂરિયાતની ચીજવસ્તુઓ અને દવાઓના પૂરવઠા અંગે ઉપરાષ્ટ્રપતિએ માહિતી માંગી હતી.
Manipur: Chief Secretary directs health deptt to check availability of (piped or bedside cylinder) oxygen supply in the State.
મણીપૂર: મુખ્ય સચિવે આરોગ્ય વિભાગને રાજ્યમાં ઓક્સિજનના પૂરવઠા (પાઇપ અથવા બેડસાઇડ સિલિન્ડર)ની ઉપલબ્ધી ચકાસવા માટે આદેશ આપ્યાં હતા.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…