Advertisement - Remove

supply - Example Sentences

Popularity:
Difficulty:
સપ્લાઇ
KisanMandi will also offer direct supply through retail outlets on a franchises model.
જથ્થાબંધ વેચાણ કેન્દ્રોનાં માધ્યમથી કિસાન મંડી સીધો પુરવઠો પૂરો પાડવાનો પણ વિકલ્પ પ્રદાન કરશે.
Sectors such as energy and power, transportation, telecom, rural infrastructure, agriculture development, water supply and sanitation, environment protection, urban development, and logistics require long term funds.
ઊર્જા અને વીજળી, પરિવહન, દુરસંચાર, ગ્રામીણ માળખું, કૃષિ વિકાસ, જળ પુરવઠો અને ગટર વ્યવસ્થા, પર્યાવરણનું સંરક્ષણ, શહેરી વિકાસ અને માલપરિવહન વગેરે ક્ષેત્રોને લાંબા ગાળાના ભંડોળની જરૂરિયાત છે.
He will also dedicate to Nation the West- North Inter-Region Power Transmission Strengthening Project to ensure uninterrupted power supply to Western Uttar Pradesh.
પ્રધાનમંત્રી પશ્ચિમી ઉત્તરપ્રદેશને વીજળીનો સતત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવેલ પશ્ચિમી-ઉત્તર આંતરક્ષેત્રીય વીજળી ટ્રાન્સમિશન લાઇન પણ દેશને અર્પણ કરશે.
Both leaders witnessed the exchange of the contract between the Department of Atomic Energy of India and the Novoi Minerals and Metallurgical Company of the Republic of Uzbekistan on long-term supply of Uranium Ore Concentrate for India’s energy requirements.
બંને નેતાઓ ભારતનાં પરમાણુ ઊર્જા વિભાગ અને ઉઝબેકિસ્તાનનાં નોવોઈ મિનરલ્સ એન્ડ મેટલર્જિકલ કંપની વચ્ચેના કરારના આદાન-પ્રદાનના સાક્ષી બન્યા હતા, જેનો ઉદ્દેશ ભારતની ઊર્જા જરૂરિયાતો પૂર્ણ કરવા માટે યુરેનિયમ ઓર કોન્સન્ટ્રેટનાં લાંબા ગાળાનો પુરવઠો સુનિશ્ચિત કરવાનો છે.
PM emphasized that people must have universal access to clean, affordable, sustainable and equitable supply of energy as he lamented that although,” we are entering an era of greater energy availability.
પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો હતો કે, “લોકોને ઊર્જાનો સ્વચ્છ, વાજબી, સ્થિર અને સમાન પુરવઠો સાર્વત્રિક રીતે સુલભ કરાવવો જોઈએ, કારણ કે આપણે ઊર્જાની વિશાળ ઉપલબ્ધતાનાં યુગમાં પ્રવેશ કર્યો છે.
Advertisement - Remove
He recalled that during his visit to Bangladesh in 2015, it had been decided to supply an additional 500 MW power to Bangladesh.
તેમણે વર્ષ 2015ની પોતાની બાંગ્લાદેશની યાત્રાને યાદ કરતા કહ્યું હતું કે, બાંગ્લાદેશને વધુ 500 મેગાવોટ વીજળીનો પુરવઠો આપવાનો નિર્ણય એ સમયે લેવામાં આવ્યો હતો, આ કામ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વચ્ચે હાલની લાઇન મારફતે કરવામાં આવ્યું હતું.
He will unveil multiple Projects pertaining to health, education, water supply and sanitation.
તેઓ સ્વાસ્થ્ય, શિક્ષણ, પાણીનો પુરવઠો અને સ્વચ્છતા સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે.
People must have universal access to clean, affordable, sustainable and equitable supply of energy.
લોકોને સ્વચ્છ, વાજબી, સ્થિર અને સમાન ધોરણે ઊર્જાનો પુરવઠો આપવા એને સાર્વત્રિક રીતે સુલભ કરાવવો જોઈએ.
Under the able leadership of President Moon, South Korea has also unveiled a program to spend 9.4 billion Dollars by 2020 in a bid to increase capital supply for startups and venture-friendly environment.
રાષ્ટ્રપતિ મૂનનાં સક્ષમ નેતૃત્વ હેઠળ દક્ષિણ કોરિયાએ સ્ટાર્ટઅપ્સ અને વેન્ચરને અનુકૂળ વાતાવરણ માટે મૂડીનો પુરવઠો વધારવા વર્ષ 2020 સુધીમાં 9.4 અબજ ડોલરનો ખર્ચ કરવાનો કાર્યક્રમ પણ શરૂ કર્યો છે.
We have also agreed on a time table for regular supply till the pipeline is constructed.
પાઇપલાઇનનું નિર્માણ ન થાય ત્યાં સુધી અમે નિયમિતપણે પુરવઠો પૂરો પાડવા ટાઇમ ટેબલ પર પણ સંમત થયા છીએ.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading