The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Now we're entering the era of selfpublishing 30 selfpublishers building viable and sustainable author enterprises
હવે આપણે સેલ્ફપબ્લિશિંગ 30 ના યુગમાં પ્રવેશી રહ્યા છીએ સ્વયંપ્રકાશકો કાર્યક્ષમ અને ટકાઉ લેખક સાહસોનું નિર્માણ કરે છે
Italy's president and its central bank governor on Saturday warned that the country's debt must remain sustainable after the populist government unveiled plans to significantly raise deficit spending next year
ઇટાલીના પ્રમુખ અને તેના કેન્દ્રીય બેંકના ગવર્નરે શનિવારે ચેતવણી આપી હતી કે લોકવાદી સરકારે આગામી વર્ષે ખાધ ખર્ચમાં નોંધપાત્ર વધારો કરવાની યોજના જાહેર કર્યા પછી દેશનું દેવું સાતત્યપૂર્ણ રહેશે
India’s contribution to global economic growth and prosperity underlines our commitment to “Building Consensus for Fair and Sustainable Development”, which is the theme of the Summit.
વૈશ્વિક આર્થિક વૃદ્ધિ અને સમૃદ્ધિમાં ભારતનું પ્રદાન આપણી “વાજબી અને ટકાઉ વિકાસ માટે સર્વસંમતિ ઊભી કરવાની” કટિબદ્ધતાનું મહત્ત્વ સૂચવે છે, જે આ શિખર સંમેલનની થીમ છે.
g) To promote safe, honourable and sustainable tourism.
• સુરક્ષિત, સન્માનનીય અને સંતુલિત પ્રવાસનને પ્રોત્સાહન આપવું.
Acknowledgingtheneed to maintain maritime safety and security for peace, stability and sustainable economic growth and development in the maritime waters of the Indo-Pacific region as enshrined by UNCLOS and relevant international laws;
યુએનસીએલઓએસ અને અન્ય સંલગ્ન આંતરરાષ્ટ્રીય કાયદાઓ દ્વારા નિર્ધારિત કર્યા અનુસાર ઇન્ડો-પેસિફિક પ્રદેશના દરિયાઇ પાણીમાં દરિયાઇ સુરક્ષાની જાળવણી, શાંતિ, સંતુલિત તા અને સંતુલિત આર્થિક વૃદ્ધિનું સંરક્ષણ તેમજ વિકાસની જરૂરિયાતનો સ્વીકાર કરીને;
Recognizing of the importance of the Blue Economy as a driver of inclusive and sustainable economic growth and development in the region;
પ્રદેશમાં સંકલિત અને સંતુલિત આર્થિક વૃદ્ધિ અને વિકાસના પરિબળ તરીકે વાદળી અર્થતંત્ર (બ્લુ ઇકોનોમી)ના મહત્વને સમજીને;
Encouraging sustainable development of community-based tourism and eco-tourism.
સમુદાય આધારિત પ્રવાસન અને ઇકો-પ્રવાસનના સંતુલિત વિકાસને પ્રોત્સાહન આપવું.
And I am pleased to exchange perspectives with you on the shared priority of achieving comprehensive sustainable development.
મને તમારી સાથે વિસ્તૃત સ્થાયી વિકાસ હાંસલ કરવાની સહિયારી પ્રાથમિકતા પર વિવિધ પાસાઓ વહેંચવાની ખુશી છે.
Two years since the adoption of UN’s 2030 Agenda and its 17 Sustainable Development Goals, the imperative of collaborative action to achieve the goals is even stronger.
સંયુક્ત રાષ્ટ્રના 2030 એજન્ડા અને તેના 17 સ્થાયી વિકાસના લક્ષ્યાંકો (એસડીજી)નો સ્વીકાર કર્યા પછી બે વર્ષથી લક્ષ્યાંકો હાંસલ કરવા સહિયારી કામગીરી કરવાની જરૂરિયાતમાં વધારો થયો છે.
Realising the importance of renewable energy for sustainable and low carbon-imprint growth, the two leaders hailed the initiative of International Solar Alliance and committed full cooperation to upscale solar technologies and harness the full potential of solar energy.
પર્યાવરણનાં લાભ માટે નવીનીકરણ ઊર્જાનાં મહત્વ અને કાર્બનનાં ઉત્સર્જનમાં ઓછી વૃદ્ધિ માટે બંને નેતાઓએ સૌર ટેકનોલોજીઓ વધારવા આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની પહેલની અને એમાં વધારો કરવા સંપૂર્ણ સહકારની પહેલોની પ્રશંસા કરી હતી.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…