Advertisement - Remove

taxes - Example Sentences

ટૈક્સ
Friends, an atmosphere of non-payment of taxes was being created.
મિત્રો,દેશમાં કરવેરો ન ભરવાની હવા બનાવવામાં આવી રહી છે, પણ જ્યારે કરદાતાને એ ખબર પડશે કે તેનાં કરવેરામાંથી, તેનાં ટેક્સમાંથી ભલે એ પોતાનાં ઘરમાં બેઠો હોય, વાતાનુકુલિત રૂમમાં બેઠો હોય.
It is one of the most sweeping indirect tax reforms in any federal polity in the world, in which complexities such as multiplicity of taxes and cesses, multiplicity of rates, multiple compliances, and cascading of taxation will be removed.
તે દુનિયામાં કોઈ પણ સંઘીય રાજનીતિમાં પરોક્ષ કરવેરા ના સુધારાઓમાં અભૂતપૂર્વ સુધારા પૈકીનો એક છે, જેમાં વિવિધ કરવેરા અને સેસ, એકથી વધારે કરવેરા, વિવિધ પૂર્તતાની જટિલતા સંકળાયેલી છે અને કરવેરાની કેસ્કેડિંગ અસર દૂર થશે.
There was a time when taxes were so pervasive, that it became a habit to avoid taxation.
એક જમાનો હતો કે જયારે કરવેરા એટલા વ્યાપક હતા કે કરચોરી કરવી એ સ્વભાવ બની ગયો હતો.
• Remove market uncertainty by allowing pass through for impact of any change in domestic duties, levies, cess and taxes in competitive bid projects.
– પ્રતિસ્પર્ધી બોલી વાળી પરિયોજનાઓમાં ઘરેલું શુલ્ક, લેવી ઉપકર અને કરવેરામાં કોઇ પણ બદલાવની અસર માટે નિકાસીની મંજૂરી આપીને બજાર અનિશ્ચિતતાને સમાપ્ત કરવી.
Globally, there is much talk of carbon taxes but much of it is just that – TALK.
વિશ્વ સ્તર પર કાર્બન કરને લઇને ઘણી ચર્ચાઓ થઇ રી છે, પરંતુ તેમાંથી મોટાભાગની ફક્ત ચર્ચા પર જ રહી.
Advertisement - Remove
Firstly, we have imposed, carbon taxes on fossil fuels.
પહેલું તો એ કે અમે જીવાશ્મ ઇંધણ પર કાર્બન ટેક્સ લગાવ્યો છે.
As the TIR Carnet represents a guarantee for Customs duties and taxes and traffic in transit, there is no need for payment of such taxes and duties en route.
ટીઆઇઆર કાર્નેટ પરિવહનમાં કસ્ટમ્સ ડ્યુટી અને કરવેરા તથા ટ્રાફિક માટે ગેરેન્ટીનું પ્રતિનિધિત્વ કરે છે એટલે ચીજવસ્તુઓની અવરજવર દરમિયાન આ પ્રકારના કરવેરા અને ડ્યુટી ચુકવવાની જરૂર નથી.
The date for passing of order or issuance of notice by the authorities under various direct taxes Benami Law has also been extended to 30.06.2020.
વિવિધ પ્રત્યક્ષ કરવેરા અને બેનામી કાયદા અંતર્ગત અધિકારીઓ દ્વારા આદેશ કે નોટિસ જાહેર કરવાની તારીખ પણ લંબાવીને 30 જૂન, 2020 કરવામાં આવી છે.
The major taxes being subsumed are Value Added Tax or Sales Tax, entry tax, taxes on advertisements, and luxury tax, along with state-level entertainment tax and numerous cesses and surcharges.
જીએસટીમાં સમાઈ જનાર મુખ્ય કરવેરા ઓમાં મૂલ્ય સંવર્ધન કરવેરો (વેટ) કે વેચાણ વેરો, એન્ટ્રી ટેક્સ, જાહેરાતો પર કરવેરા અને લક્ઝરી ટેક્સ, પ્રાદેશિક સ્તરનો મનોરંજન વેરો તથા અનેક સેસ અને સરચાર્જ સામેલ છે.
Under GST, the tax incidence will be transparent, enabling full removal of tax burden on exports and full incidence of domestic taxes on imports.
જીએસટી હેઠળ કરવેરા ની વ્યવસ્થા પારદર્શક બનશે, નિકાસ પર કરવેરાનું ભારણ ઘટશે અને આયાત પર સ્થાનિક કરવેરા લાગશે.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading